મેઘા બાલ્કનીમાં બેઠી હોય છે જ્યારે પૃથ્વી તેના તરફ આવે છે. મેઘા પુછે છે કે પૃથ્વી તેની ગર્લફ્રેન્ડને ક્યારે મળાવશે. પૃથ્વી તેને પોતાના ઘરમાં લઈ જાય છે, જ્યાં બધા પાર્ટીમાં ગયા હોય છે. પૃથ્વી મેઘાને પોતાના રૂમમાં જવા માટે કહે છે અને કબાટમાંથી ડ્રેસ આપે છે. મેઘા ડ્રેસ પહેરવા માટે બાથરૂમમાં જાય છે, અને જ્યારે બહાર આવે છે, ત્યારે પૃથ્વી તેની સુંદરતા જોઈને ચકિત થઈ જાય છે. પૃથ્વી જણાવે છે કે તેની ગર્લફ્રેન્ડ અહીં જ છે, અને તે મેઘાને અરીસામાં બતાવે છે. મેઘા realizes કરે છે કે પૃથ્વી તેની જ વાત કરી રહ્યો છે. બંને વચ્ચે એક નાજુક ક્ષણ ઊભી થાય છે, જેનાથી મેઘાનું દિલ ધડકવા લાગે છે. અંતે, મેઘા ત્યાંથી નીકળી જાય છે, પરંતુ પૃથ્વીના સ્પર્શનો આભાસ તેને પરિપૂર્ણ કરે છે. ધરબાયેલી સંવેદના - ભાગ ૮ Chaudhari sandhya દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 46.5k 2.6k Downloads 4.3k Views Writen by Chaudhari sandhya Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન જમીને મેઘા બાલ્કનીમાં બેઠી હોય છે. પૃથ્વી આવે છે બાલ્કનીમાં.મેઘા:- "ક્યારે મળાવીશ તારી ગર્લફ્રેન્ડને? ક્યારની રાહ જોઉં છું." પૃથ્વી બાલ્કનીમાંથી મેઘાની બાલ્કનીમાં આવતો હોય છે કે મેઘા કહે છે "પૃથ્વી શું કરે છે? આ રીતે ન આવ. WAIT હું તારા ઘરે આવું છું."મેઘા પૃથ્વીના ઘરે આવે છે.મેઘા:- "ઘરમાં કોઈ દેખાતું નથી. ક્યાં ગયા બધા?"પૃથ્વી:- "બધા પાર્ટીમાં ગયા છે. તું ચાલ મારા રૂમમાં."મેઘા:- "રૂમમાં નહિ આપણે તો તારી ગર્લફ્રેન્ડને મળવા જવાનું છે."પૃથ્વી:- "અરે યાર પહેલા તું રૂમમાં તો આવ."બંન્ને રૂમમાં જાય છે. પૃથ્વી કબાટમાંથી ચોલી, લહેગો અને દુપટ્ટો મેઘાને આપે છે.મેઘા:- "Wow પૃથ્વી શું ડીઝાઈન છે. ખૂબ સરસ ડ્રેસ છે. Novels ધરબાયેલી સંવેદના લહેરોનો મધુર અવાજ ,સૂર્યાસ્તના રમણીય દશ્યો અને નરમ રેતનો અહેસાસ કંઈક અલગ જ અનુભવ કરાવે છે. દરિયાકિનારાના આ મનમોહક આકર્ષણને માણતો પૃથ્વી ગિટાર લઈને ક્ષ... More Likes This અધુરો પ્રેમ - 1 દ્વારા orlins christain યાદોના સરનામે દ્વારા Zalri અવર ડ્રીમ હાઉસ દ્વારા Jaypandya Pandyajay ઈશ્ક - ભાગ 1 દ્વારા Roshani Prajapati લાગણીનો સેતુ - 1 દ્વારા Anghad સાત સમંદર પાર - ભાગ 1 દ્વારા Jasmina Shah દિલનો કિરાયેદાર - 1 દ્વારા Sagar Joshi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા