હર્ષ અને વિધિની કહાણી એક અધૂરી પ્રેમની છે. હર્ષ, જે 40 વર્ષનો છે, પોતાને વિધિની યાદમાં જ લાંબા સમયથી જીવી રહ્યો છે. જ્યારે તેના મિત્ર સૂરજ તેના લગ્ન કરવા માટે દબાણ કરે છે, ત્યારે હર્ષ નકારાત્મક જવાબ આપે છે. હર્ષના રૂમમાં વિધિના અનેક ફોટા છે, જે દર્શાવે છે કે તે હંમેશા વિધિના પ્રેમમાં છે. વિધિ ઘણા વર્ષો પછી હર્ષને મળવા માટે આવે છે, પરંતુ ત્યારે હર્ષના મિત્ર સૂરજ એક છોકરી જોવા જવા ગયા હોય છે, જે જાણીને વિધિ દુઃખી થાય છે. તે વિચારતી રહે છે કે શું હર્ષ હજુ પણ કોઈને પ્રેમ કરવાનું વિચારતો નથી. આ કથા પ્રેમ, વિરહ અને સમાજની મજબૂરીઓને ઉજાગર કરે છે, જ્યાં બંને નાયક પોતાના પ્રેમને સંતોષવા માટે વિખરાયા છે, પણ એકબીજાની યાદોથી છૂટકારો મેળવવા માટે તૈયાર નથી. હર્ષ અને વિધિ Ansh Khimtavi દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 49.8k 1.6k Downloads 6.2k Views Writen by Ansh Khimtavi Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન હર્ષ અને વિધિ ...(એક અધૂરી પ્રેમ કહાની) હર્ષની ભીની આંખ બહાર આવેલા મહેમાન જોઈ ન જાય એ માટે બે મિનિટ ડોરબેલ વાગી છતાં પણ એને દરવાજો ન ખોલ્યો. બરાબર મોઢું પાણીથી ધોઈને એકદમ સ્વસ્થ થઈ એને દરવાજો ખોલ્યો.જોયું તો એનો મિત્ર સૂરજ આવ્યો હતો. આવ ,બેસ સૂરજ .હર્ષે મીઠો આવકારો આપ્યો. અંદર નજર પડતા બધું વેર વિખેર પડેલું હતું. ચાના કપ પણ ધોયા વિના પડ્યા હતા.આ બાજુ અનેક પુસ્તકો પણ વેર વિખેર પડેલા, આ બધું આડું અવળું જોઈ સૂરજ બોલ્યો ," મેં તને કેટલી વાર કહ્યું દોસ્ત! તું માનતો કેમ નથી તું લગ્ન કરીલે પ્લીઝ ! ના હાલ નહિ More Likes This The Last Night - 1 દ્વારા mahendr Kachariya અનહદ - લાગણી છે કે માત્ર....??? (ભાગ-1) દ્વારા MEET JOSHI વૃશાલી (કર્ણ ની અર્ધાંગિની) - પ્રકરણ 1 દ્વારા Vishakha Bhatt મુંબઈની રાતો અને સપનાનો સોદાગર - ભાગ 1 દ્વારા mahendr Kachariya Devil की दास्तान - 41 દ્વારા Sonam Brijwasi સાબરમતી ના કિનારે - 1 દ્વારા Chaudhary vasharam શહેરની હવામાં ખોવાયેલું ગામ - 1 દ્વારા Anghad બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા