લદ્દાખની સફરનું આ વર્ણન એક સુંદર અનુભવ છે, જ્યાં લેખક સડકમાર્ગથી જમ્મુ અને શ્રીનગર તરફની યાત્રા કરે છે. તેઓ લદ્દાખની સુંદરતા, કુદરતી દ્રશ્યો અને શીતળ હવામાં આનંદ માણે છે. જમ્મુમાં સૌંદર્ય અને સેનાની મથકોએ ગર્વ અનુભવાય છે, ત્યારબાદ શ્રીનગરમાં હાઉસબોટ અને ડાલલેકના સુંદર દ્રશ્યોનું વર્ણન કરે છે. લદ્દાખ હાઈવે તરફના માર્ગમાં, હિમાલયના ઝરણાઓ અને સોન નદીની સુંદરતા અનુભવે છે. આ સફર દરમિયાન, તેઓ કુદરતી પાણીમાં પગ બોળવા અને અનંતનાગના દૃશ્યોનો આનંદ માણવા માટે રોકાય છે. આખરે, લેખક લદ્દાખના અનોખા અને અદભુત અનુભવને વર્ણવે છે, જે તેમને વર્તમાનમાં જાળવી રાખવા માટે ઉત્તેજિત કરે છે. ધરતીની અજાયબી - લદ્દાખ Khajano Magazine દ્વારા ગુજરાતી મેગેઝિન 4.6k 1.5k Downloads 4.1k Views Writen by Khajano Magazine Category મેગેઝિન સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ધરતીની અજાયબી: લદ્દાખ “હમ જો ચલને લગે, ચલને લગે હૈ યે રાસ્તે… હાં..હાં ! મંઝિલ સે બહેતર લગને લગે હૈં યે રસ્તે.” આ ગીત એકદમ બરોબર જામે છે લદ્દાખની સફરને ! તો ચાલો બોરીયાબિસ્તરા બાંધો અને નીકળીએ રખડપટ્ટી કરવા લદ્દાખની. હં...હં કેમેરો ભૂલતા નહીં. ફોટોગ્રાફી માટે દુનિયાની ઉત્તમ જગ્યાઓમાંથી એક છે લદ્દાખ. લદ્દાખ જવાના ત્રણ રસ્તા છે : 1. સડકમાર્ગ 2. હવાઈમાર્ગ અને 3....હમણાં નહીં કહું ! મેં પસંદ કર્યો સડકમાર્ગ. હું લદ્દાખ ફરવા જનાર તમામ મિત્રોને સલાહ આપીશ, કે જો લદ્દાખ જવું હોય તો દસ દિવસનો સમય લઈ સડકમાર્ગે જ જજો. બાકી દિલ્હીથી દિલ્હી પાંચ Novels Issue No. 2 સાહસિકો ઝંખતા ખોવાયેલા સાચુકલા ખજાનાઓ (ભાગ-૨) ગતાંકથી શરુ થયેલી આપણી ‘વિશ્વના અમૂલ્ય ખજાનાઓ’ની ગોષ્ઠી કેવી લાગી ? મજા આવી ને ? તો પછી હવે ફરીથી તૈયાર... More Likes This ગીતા - સવાલ તમારા જવાબ શ્રીકૃષ્ણના - 1 દ્વારા Hardik Galiya RAW TO RADIANT - 1 દ્વારા Komal Mehta સેક્સ : આરોગ્ય,પ્રેમ અને માનસિકતા દ્વારા yeash shah જીવન ચોર...ભાગ 3 દ્વારા yeash shah ધ ગ્રેટ રોબરી - 4 દ્વારા Anwar Diwan ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન દ્વારા Anwar Diwan લેખાકૃતી - 1 દ્વારા Story cafe બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા