આ વાર્તા અનામિકા અને રાહુલના વચ્ચેના મજબૂત બાંધકામને દર્શાવે છે. અનામિકા રાત્રે સુતી હતી ત્યારે રાહુલનો ફોન આવે છે, જેના પર તે ચિંતિત થાય છે. રાહુલ કહે છે કે તેને મહત્વપૂર્ણ વાત કરવાની છે, અને અનામિકા તેને રાત્રે મળવા માટે કહે છે. રાહુલ તેના ઘેર આવે છે અને તેઓ બન્ને મીઠી યાદો અને મિત્રતાના મોહક પળોને યાદ કરે છે. અનામિકા રાહુલને ઉપમા અને ચા બનાવીને આપે છે. તેઓના વચ્ચેની વાતચીતમાં હાસ્ય અને મસ્તી હોય છે, જેનો ઉદ્દેશ્ય તેમના વચ્ચેના બંધનને વધુ મજબૂત બનાવવાનો છે. બંનેના જીવનમાંના વિવિધ તબક્કાઓને ઉજાગર કરતા, તેઓના મિત્રતાનું મહત્વ દર્શાવવામાં આવે છે. આ વાર્તા મિત્રતા, પ્રેમ, અને એકબીજાની સંભાળ લેવાની લાગણીઓનું સુંદર ઉદાહરણ છે. આદર્શ જીવનસાથી ભાગ 01 Ankur Shah Ashka દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 132.1k 3.2k Downloads 7.3k Views Writen by Ankur Shah Ashka Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ના તારો છે ના મારો છે, પ્રેમ તો લગ્ને લગ્ને કુંવારો છે,આજે મને થઇ ગયો છે, તો કાલે તારો ય વારો છે,ના તારો છે ના મારો છે ખુલ્લેઆમ થાય છે ક્યાંક તો ક્યાંક છાનોમાનો છે,વહેતી નદી છે ક્યાંક તો ક્યાંક શાંત કિનારો છે ના તારો છે ના મારો છેજુદી જુદી રીત થી એ વ્યક્ત થતો રહ્યો છે સદા,શબ્દ છે ક્યાંક હોઠ પરનો તો ક્યાંક આંખો નો ઈશારો છે..ના તારો છે ના મારો છે સચવાય છે દિલોમાં એ, અલગ અલગ લાગણી બની ,ક્યાંક મીઠું ઝરણું છે વહેતુ તો ક્યાંક સમુદ્ર ખારો છે,ના તારો છે ના મારો છે ( સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ પેજ kehvu_toh_ghanu_che by ashwani shah ) રાત ની ચીર શાંતિ માં આરામ થી સુતેલી અનામિકા નો ફોન રણકે છે.અરે !!! અત્યાર માં રાહુલ નો ફોન ? અને પછી એ ઊંઘ માં જ ફોન ઉપાડે છે, અનામિકા : હા બોલ રાહુલ. શું થયું યાર ? આટલા મોડા ફોન આવ્યો તારો , બધું બરાબર છે ને ? રાહુલ : યાર , જોરદાર દાવ થઇ ગયો છે. તું મને હાલ ને હાલ મળ. મળીને કહું તને અનામિકા : અત્યારે ? અત્યારે રાતના 12 વાગ્યા છે રાહુલ અટાણે ના મળાય રાહુલ : બે જો .મારે કંઈ કે સાંભળવું નથી. હું આવું Novels આદર્શ જીવનસાથી ના તારો છે ના મારો છે, પ્રેમ તો લગ્ને લગ્ને કુંવારો છે,આજે મને થઇ ગયો છે, તો કાલે તારો ય વારો છે,ના તારો છે ના મારો છે ખુલ્લેઆમ થાય છે ક્યાંક તો ક્યાં... More Likes This પ્રેમના રીસામણા દ્વારા Payal Chavda Palodara અધુરો પ્રેમ દ્વારા Rupen Patel પહેલો પ્રેમ એહસાસ - 1 દ્વારા Maya તારામાં હું દ્વારા Rupen Patel પ્રીત ના કરીઓ કોઈ, - પ્રકરણ 1 દ્વારા Niyati Kapadia Nirjhar राधा का संगम - प्रकरण 10 દ્વારા Ramesh Desai સમી સાંજનો સંગાથ દ્વારા Payal Chavda Palodara બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા