સંકટ - (ભાગ-૭) kalpesh diyora દ્વારા નવલકથા પ્રકરણ માં ગુજરાતી પીડીએફ

સંકટ - (ભાગ-૭)

kalpesh diyora માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી નવલકથા પ્રકરણ

ભાગ_૭સંકટલવ સ્ટોરી સસ્પેનસ નોવેલરુપાએ ચાવી હાથમાં લીધી..જલ્દી રૂમ પાસે જઈ ને રૂમને ખોલિયો...રૂમમાં જોતા જ તેની આંખો પહોળી થઈ ગઈ.રુપા એ જલ્દી રૂમ બંધ કરી અને રવિની બાહોમાંજઇને સુઈ ગઈ,રવિ હજુ એ જ વાત બક બક કરી રહ્યો હતો ...વધુ વાંચો