આ વાર્તામાં બેન્ટલ નામના એક મહાન વૈજ્ઞાનિકની વાત છે, જેમણે આધુનિક ટેક્નોલોજી, જેમ કે ઉડતી ગાડીઓ અને ટાઈમ ક્રૂલ મશીનની શોધ કરી છે. તેનાં દીકરા મુર્શ અને જેમ્સ એક માનવ અને એક મશીન છે, જે પોતાના ઘરમાં રહે છે. બેન્ટલને પોતાની શોધોનો અફસોસ છે કે લોકોએ આ ટેક્નોલોજીનો ઉપયોગ સ્વાર્થ અને મનોરંજન માટે કર્યો છે, જેના પરિણામે જગતનું પ્રદૂષણ વધી ગયું છે અને માનવતા મ્હાત ગઈ છે. જગ્યા-જગ્યા કચરો જોવા મળે છે અને લોકો મોબાઇલમાં વ્યસ્ત છે, પોતાનો અંત જાણતા છતાં તેમની આદતો છોડવા માટે તૈયાર નથી. બેન્ટલને પોતાના મિત્રની સલાહ યાદ આવે છે, જે કહે છે કે આ વિશ્વ આધુનિક શોધો માટે લાયક નથી. આ વાર્તા માનવ સંસ્કૃતિના પતન અને ટેક્નોલોજી તરફના સ્વાર્થપૂર્ણ દ્રષ્ટિકોણને દર્શાવે છે. થીક્સ Steetlom દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 2.4k 1.7k Downloads 5.6k Views Writen by Steetlom Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન બેટા મુર્ષ જરા આ દિવાલ નો શેડ બદલી નાખ ને..... જી ડેડિઃ જેમ્સ ક્રુપા કરી અને શેડ બદલી નાખ આજે કોઈ કુદરતી દ્રશ્ય નુ કોઈ ચિત્ર રાખ જેથી મનમા શાંત નો અનુભવ થાઇ. ઓકે સર આ જંગલ વચ્ચે આ ઘર નુ દ્ર્શ્ય બરોબર છે? જોત જોતા મા આખા ઘર નુ દ્રશ્ય લીલા વ્રુક્ષો થી છવાઇ ગયુ. મુર્ષઃ હાશ..... મજા આવી ગઇ. આભર જેમ્સ ! હુ દિલગીર છુ સર ...... આટલુ બોલી અને જેમ્સ પાછુ બીજા આજ્ઞા ની રાહ જોવા લાગ્યુ. હવે તો ઘર પણ ખુબજ આધુનીક હતા. ચારેય બાજુ દિવાલ મા જ સ્કિન લાગી હતી. જ્યારે મન થાઇ ત્યારે More Likes This હાઈ કેપ્લર - ભાગ - 6 દ્વારા BHIMANI AKSHIT કવચ - ૧ દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" અવકાશયાન અને આંસુ: ડૉ. શાહનું વચન - 1 દ્વારા Vijay પ્રકાશનું પડઘો - 1 દ્વારા Vijay Untold stories - 5 દ્વારા Tapan Oza અસ્તિત્વહીન મંઝિલ દ્વારા Vijay આયનો - 1 દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા