આ વાર્તા એક યુવતી વિશે છે જે આરાધના નામની મિત્રના ઘરે જવા ગઈ છે. તે આરાધનાને સરપ્રાઈઝ કરવા માંગે છે, પરંતુ જ્યારે તે ઘર અંદર પ્રવેશે છે, ત્યારે તેને કોઈની હાજરી નથી જણાતી. તે ચિંતિત થાય છે અને તેના મિત્રોની ગેરહાજરી અંગે વિચાર કરવા લાગે છે. ઘરમાં દરેક વસ્તુ પોતાની જગ્યાએ છે, પરંતુ તે છતાં આરાધના અને તેની મિત્રોની લાપતા તેને ચિંતિત કરે છે. વાર્તા દરમિયાન, તે ઘરમાંથી આવતાં અવાજો અને ઘરનું શાંતિભર્યું વાતાવરણ તેને વધુ ડરીને મૂકી રહ્યો છે. આ વાતાવરણ અને આરાધનાના પ્રવૃત્તિઓ વિશેની તેની ચિંતા વાર્તાને તણાવભર્યું બનાવતી છે. સંધ્યા સૂરજ - પ્રકરણ - 10 Vicky Trivedi દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 289.8k 3.8k Downloads 8.5k Views Writen by Vicky Trivedi Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન હું આરાધનાનો કિસ્સો યાદ કરવા લાગી. એક એક કડીઓનો તાગ મેળવવા લાગી. મેં છેક શરુઆતથી જ બધું યાદ કરવા માંડ્યું. એ દિવસે શનિવાર હતો. હું આરાધનાને ઘરે ગઈ હતી. હું દરવાજો ખોલવા જતી હતી, પણ હું આરાધનાને સરપ્રાઈઝ કરવા માંગતી એટલે મેં દરવાજો જરાક ખોલ્યો જેથી મારો ચહેરો અંદરની તરફ જોઈ શકે. મેં દરવાજાની તિરાડમાંથી અંદર ડોકીયું કર્યું પણ ફોયરમાં કોઈ દેખાયું નહી. કદાચ તેઓ કોઈ રૂમમાં હશે અથવા તો ઉપર હશે મેં વિચાર્યું. મને અંદાજ લગાવવાની છેકથી આદત હતી. “હેલો? આરાધના...” મેં અંદર દાખલ થઇ હળવા અવાજે આમ તેમ જોતા કહ્યું. મને મારા Novels સંધ્યા સૂરજ સંધ્યા સૂરજ વિકી ત્રિવેદી પ્રસ્તાવના મોટા ભાગની કહાનીઓ સારી જ હોય કેમ કે નાયક બધા નાયકને શોભે તેવા જ કામ કરે છે પણ મારી વાત કઈક જુદી હતી. ચોક... More Likes This મનની ગાંઠ દ્વારા Dhamak ૨૪ કલાક આગળ - ભાગ 1 દ્વારા PARESH MAKWANA ઓપરેશન સાયબર મંથન : પ્રકરણ ૪ દ્વારા Rupen Patel પૃથા - 1 દ્વારા Purvi Shukla આધુનિક કોર્પોરેટ મહાભારત દ્વારા Krunal છુપાયેલા મહોરા ભાગ:૧ દ્વારા yeash shah પાછા વળ્યા પાછલા દિવસો - 1 દ્વારા Dhamak બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા