ગુરૂત્વાકર્ષણ (ભાગ-૧) Jigar Sagar દ્વારા મેગેઝિન માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો મેગેઝિન પુસ્તકો ગુરૂત્વાકર્ષણ (ભાગ-૧) Gravitation - 1 book and story is written by Jigar Sagar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Gravitation - 1 is also popular in Magazine in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. ગુરૂત્વાકર્ષણ (ભાગ-૧) Jigar Sagar દ્વારા ગુજરાતી મેગેઝિન 1k 2.9k ગુરૂત્વાકર્ષણ (ભાગ-૧) ‘ગુરૂત્વાકર્ષણ’. આ નામ કાને પડતાં જ સૌથી પહેલું કોઇનું નામ યાદ આવે તો એ છે એનાં શોધક સર આઇઝેક ન્યુટનનું નામ અને એ નામની સાથે યાદ આવી જાય સાર્વત્રિક ...વધુ વાંચોનિયમ.. જાણ ખાતર એ નિયમને નોંધી લઇએ. એ નિયમ અનુસાર બ્રહ્માંડની કોઇપણ બે વસ્તુઓ એકબીજાને એક ગુરૂત્વીય બળથી આકર્ષે છે. આ બળ એ બંને વસ્તુઓના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. મતલબ કે બે વસ્તુઓ વચ્ચે લાગતું ગુરૂત્વાકર્ષણ બળ એ બંને વસ્તુઓના દળ પર અને એ બંને વસ્તુઓ એકબીજાથી કેટલાં અંતરે છે એના પર આધાર રાખે છે. ગુરૂત્વાકર્ષણના આ સાદા સીધા ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો ગુરૂત્વાકર્ષણ (ભાગ-૧) ગુરૂત્વાકર્ષણ - નવલકથા Jigar Sagar દ્વારા ગુજરાતી મેગેઝિન (14) 2.2k 7.4k Free Novels by Jigar Sagar બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ