વાર્તા "પોતાનાં કે પારકાં?" માં નાયક નીરજ અને તેની બહેન મીરાંના પપ્પા મનીષભાઈ અને તેમના મિત્રોએ એક મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. મિત્ર મનુકાકા અને અતુલફૂવા તેમના ઘરના દરવાજે આવે છે અને વાતચીત શરૂ થાય છે. તેઓને જાણ થાય છે કે નીરજની પત્ની નિશા અને તેના પરિવાર એ છૂટાછેડા માટે દસ લાખ રૂપિયાની માંગ કરી છે, જેનો નકારાત્મક પ્રતિસાદ મળે છે. નીરજ ગુસ્સે છે કારણ કે તે પોતાના પપ્પા પર ગુસ્સો કરે છે, જેમણે નિશા સાથે લગ્ન કરવા માટે મંજૂરી આપી હતી, જાણે કે તે અને તેના પરિવારના ખરાબ સ્વભાવ વિશે જાણતા હતા. મનીષભાઈ શાંત રહે છે, પરંતુ હવે નીરજ અને મીરાં તેમના સંબંધોમાં સમસ્યાઓને ઉકેલવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. વાર્તા સંબંધો, જવાબદારી અને માનવ હિતોની પરિસ્થિતિઓને દર્શાવે છે જ્યાં પરિવારોની આર્થિક અને ભાવનાત્મક પડકારો વચ્ચે કઈ રીતે ટકવું તે જોવાય છે. પોતાનાં કે પારકાં ? Pallavi Jeetendra Mistry દ્વારા ગુજરાતી વાર્તા 49.2k 2k Downloads 5.7k Views Writen by Pallavi Jeetendra Mistry Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન વાર્તા : પોતાનાં કે પારકાં? પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી. ‘શું થયું પછી?’ મનુકાકા અને અતુલફૂવાની અત્યંત આતુરતા પૂર્વક રાહ જોઈ રહેલા, ભાઈ નીરજ અને બહેન મીરાં એમને ઘરના દરવાજેથી પ્રવેશતાં જોઇને અધીરાઈથી પૂછી બેઠા. નીરજ અને મીરાંના પપ્પા મનીષભાઈ સ્વસ્થતાપૂર્વક બોલ્યા, આવો, મનુભાઈ, આવો અતુલભાઈ, બેસો.’ બંને જણા ઘરમાં આવીને બેઠા, વર્ષોથી ઘરમાં કામ કરનાર રુખીબહેને એમને પાણી આપ્યું. ‘રૂખીબેન, બધાંને માટે ચા મુકજો, અને નાસ્તો પણ લાવજો’ મનીષભાઈએ રુખીબેનને કહ્યું. પાણી પીતાં પીતાં બંને જણે નોધ્યું કે બધાંની નજરો પોતાને પ્રશ્નાર્થરૂપે તાકી રહી છે. મનુકાકા અને અતુલફૂવાએ એકબીજાની સામે જોયું, બંનેની નજરોએ સંતલસ કરી લીધી, પછી More Likes This બેસ્ટ મિત્ર - 1 દ્વારા bhuri રાહ હૃદયની - 1 દ્વારા Harsh Jethva સાથે હોવું એટલે સાથે સમય વિતાવવો - 1 દ્વારા Aloka Patel મારો માધવ દ્વારા ચિરાગ રાણપરીયા માનવ સબ્ન્ધોની એક અનિવાર્ય સત્યતા - 2 દ્વારા shifa દોસ્ત - 1 દ્વારા Surubha Jadeja ઉધારનો બોજ - સ્વતંત્રતાની સવાર દ્વારા Falguni Patel બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા