અમદાવાદની એલ.ડી. આર્ટ્સ કૉલેજમાં 'સપ્તક' નામનો સંગીત કાર્યક્રમ ચાલી રહ્યો હતો, ત્યારે એક ગલુડિયું મંડપ પર ફસાઈ ગયું. વિદ્યાર્થીઓ અને સ્ટાફ મંડપની પરિસ્થિતિનો આનંદ માણતા હતા, પણ ગલુડિયાની રાહત માટે કોણે પગલાં ભરશે તે જાણવા ચિંતિત હતા. એક યુવાન, મોહિત, જે ત્રીજા વર્ષનો વિદ્યાર્થી હતો, તરત જ ગલુડિયું બચાવવા આગળ વધ્યો. તેણે ગલુડિયાને મદદ કરીને તેને બચાવી લીધું, જેના પરિણામે બધાએ તેની બહાદુરીની પ્રશંસા કરી. અહીં, મોસમ નામની એક યુવતી મોહિતની બહાદુરતાથી પ્રભાવિત થઈ ગઈ. મોહિત, જીમનાસ્ટિકમાં સક્ષમ અને તેના હિતમાં એક સારો વિદ્યાર્થી, કૉલેજમાં ઘણા છોકરીઓનું આકર્ષણ હતું, પરંતુ તે પોતાના લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત રાખતો હતો. મોસમને મોહિત ગમવા લાગ્યો, પરંતુ તેણીએ તેની સાથે ઓળખાણ કેવી રીતે કરવી એ વિશે વિચારી રહી હતી. લક્ષ્ય Badal Solanki દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 12.5k 1.3k Downloads 4.2k Views Writen by Badal Solanki Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન અમદાવાદની એલ.ડી. આર્ટ્સ કૉલેજનું કેમ્પસ વિદ્યાર્થીઓનાં કોલાહલથી ગાજી રહ્યું હતું. દરેકની નજર મંડપની ઉપર ફસાઈ ગયેલા અને ત્યાંથી બહાર નીકળવા હવાતિયા મારતાં ગલુડિયા પર ટકેલી હતી. કૉલેજનાં ત્રિકોણાકાર કેમ્પસમાં રાત્રિ દરમિયાન સુર,તાલ અને લયનો ત્રિવેણી સંગમ ધરાવતો કાર્યક્રમ 'સપ્તક' રાખેલો હોવાથી જાન્યુઆરી મહિનાની હાડ થીજવતી ઠંડીમાં શ્રોતાગણ ઠરી ન જાય તે માટે કેમ્પસને ચારેય બાજુથી અને ઉપર બીજા માળ સુધી કપડાથી ઢાંકી દેવામાં આવ્યું હતું. જયાં ગેલરીની થોડી જગ્યામાંથી નીકળી ને પેલું માસુમ ગલુડિયુ મંડપ ઉપર ફસાઈ ગયું હતું. કેટલાક વિદ્યાર્થીઓ આ ઘટનાને હંમેશા પોતાની કૉલેજકાળની યાદોમાં જીવંત રાખવા ફોટા પાડતા હતાં. તો કેટલાક વિદ્યાર્થીઓ પોતાની વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં More Likes This યાદોના સરનામે દ્વારા Zalri અવર ડ્રીમ હાઉસ દ્વારા Jaypandya Pandyajay ઈશ્ક - ભાગ 1 દ્વારા Roshani Prajapati લાગણીનો સેતુ - 1 દ્વારા Anghad સાત સમંદર પાર - ભાગ 1 દ્વારા Jasmina Shah દિલનો કિરાયેદાર - 1 દ્વારા Sagar Joshi દોસ્તી (જય અને વીરુ) દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા