Chokha ni vangio book and story is written by Mital Thakkar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Chokha ni vangio is also popular in Cooking Recipe in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. ચોખાની સરસ વાનગીઓ Mital Thakkar દ્વારા ગુજરાતી રેસીપી 35 2.5k Downloads 7.3k Views Writen by Mital Thakkar Category રેસીપી સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ચોખાની સરસ વાનગીઓ સં- મિતલ ઠક્કર ચોખાની વાનગીઓની રીત જાણતાં પહેલાં તેના વિશે ટૂંકમાં ઉપયોગી માહિતી જાણી લો. પછી જાણો ચોખાની સંકલિત કરી રજૂ કરેલ સરસ મજાની વાનગીઓ. ફક્ત ઉકાળીને ખાવા યોગ્ય બનાવી શકાય એવું એક સંપૂર્ણ અનાજ છે ‘ચોખા.’ વિશ્વના ઘણાં દેશોમાં ચોખા એ રોજિંદો ખોરાક છે. ચોખા ખાવામાં ભલે સ્વાદિષ્ટ ના હોય પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે ચીનમાં તો એવી કહેવત છે કે ‘ગૃહિણી ગમે તેટલી કુશળ હોય, ચોખા વિના તે પોતાની કુશળતા દર્શાવી નથી શકતી.’ ડિનરમાં ઘઉં કે બાજરીની રોટીના વિકલ્પમાં ચોખાના લોટની રોટી ઉપયોગમાં લેવાથી ખોરાક વધુ સુપાચ્ય બને છે More Likes This રસોઇમાં નવીનતા ભાગ-૧ દ્વારા Tapan Oza લીલા વટાણાની વાનગીઓ દ્વારા Mital Thakkar રસોઇમાં જાણવા જેવું દ્વારા Mital Thakkar શિયાળાની વાનગીઓ દ્વારા Mital Thakkar રસોઇમાં અજમાવી જુઓ દ્વારા Mital Thakkar વિવિધ ખીચડી દ્વારા Mital Thakkar pauaa ni vividh vangio દ્વારા MB (Official) બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા