સેલ્ફી:-the last photo

Paart-11

આ વાર્તામાં, રોહન, જેડી, શુભમ, મેઘા, પૂજા અને રૂહી એક રહસ્યમયી ગુફામાં પ્રવેશ કરે છે, જ્યાં તેઓ અપ્રતિમ સૌંદર્ય સાથેના દ્રશ્યોને જોઈને આશ્ચર્યચકિત થાય છે. શુભમ બંદર ગુફાનું ઉલ્લેખ કરે છે, જે તેમને અગાઉ સાંભળેલું લાગે છે. તેઓ એક સુંદર તળાવ પાસે પહોંચે છે, જ્યાં ફૂલો તરતાં હોય છે અને પાણી પીવાથી તેમને દૈવી શક્તિ ધરાવતું લાગે છે, જે તેમના ઘા સાફ કરે છે. તેઓ આરામ કરવા માટે એક પથ્થર પર જવા વિચારે છે, પરંતુ સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરે છે. રોહન સૂચવે છે કે તેઓ રાત્રિ દરમિયાન જાગતા રહીને ચોખ્ખું રાખે. આ રીતે, તેઓ એકબીજાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આગળ વધે છે.
સેલ્ફી ભાગ-11 Disha દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ 416.9k 3.6k Downloads 7.1k Views Writen by Disha Category હૉરર વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન સેલ્ફી:-the last photo Paart-11 એક રહસ્યમયી ગુફામાં જેમ-જેમ રોહન,જેડી,શુભમ,મેઘા,પૂજા અને રુહી આગળ વધી રહ્યાં હતાં તેમ-તેમ ગુફાની અંદર નાં દ્રશ્યો એમને આશ્ચર્યચકિત કરનારાં હતાં.ગુફાનાં મુખથી શરૂ થતો સાંકડો રસ્તો પાર કરી એ લોકો જેવાં ખુલ્લાં પ્રદેશમાં આવ્યાં ત્યારે એ મેદાનમાં ફેલાયેલ અપ્રિતમ સૌંદર્ય જોતાં જ શુભમનાં મોંઢેથી અનાયાસે જ બોલાઈ ગયું. "બંદર ગુફા" શુભમનાં મોંઢેથી બંદર ગુફા સાંભળતા જ બાકીનાં બધાં ને થોડી નવાઈ લાગી..આ નામ એમને પહેલાં પણ ક્યાંક સાંભળ્યું હોય એવું એમને લાગી રહ્યું હતું..પણ બરાબર યાદ નહોતું આવી રહ્યું કે આ ગુફા નું નામ એમને ક્યાં સાંભળ્યું હતું. "શુભમ શું કહ્યું.. બંદર ગુફા?"રોહને આશ્ચર્ય Novels સેલ્ફી સેલ્ફી:-the last photo :-પ્રસ્તાવના-... More Likes This અવાવરુ વાવનો અતીત - 3 દ્વારા Ashoksinh jadeja લાલ ડાયરી - એક રહસ્ય - ભાગ 1 દ્વારા Kinjaal Pattell કાલરાત્રી - 1 દ્વારા Alpaba Sarvaiya સાથિયા - ભાગ-4 દ્વારા Mehul Kumar अधुरा वादा एक साया - एपिसोड 37 દ્વારા kajal jha છલાવા - ભાગ 1 દ્વારા kumar maahika મુક્તિ: એક અતૃપ્ત આત્માનો ઇન્સાફ દ્વારા susang bhatt બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા