આ વાર્તામાં સફળતાના વિષય પર ચર્ચા કરવામાં આવી છે, જેમાં દરેક વ્યક્તિ, સામાન્ય માણસથી મહાન વ્યક્તિ સુધી, સફળતા મેળવવાની ઈચ્છા રાખે છે. સફળતા મેળવવા માટે જરૂરી છે જ્ઞાન, મહેનત, અને ઓછી અપેક્ષા રાખવી. શેક્સપિયરના મત મુજબ, સફળતા માટે આ ત્રણ બાબતો મહત્વપૂર્ણ છે. આજકાલ, લોકોમાં જ્ઞાનની તલાશ, મહેનત કરવાની ઇચ્છા અને અન્ય લોકોની જરુરિયાતોને માનવું ઘટી ગયું છે, જે સફળતાના હેતુને અવરોધિત કરે છે. સારો સ્વભાવ પણ સફળતા માટે જરૂરી છે, કારણ કે તે અન્ય લોકો સાથેના સંબંધોને પ્રભાવિત કરે છે. સફળતા ટકાવવા માટે અભ્યાસ અને નવા જ્ઞાનની જરૂર છે, ખાસ કરીને ટેકનિકલ ક્ષેત્રમાં. છેલ્લે, માત્ર અભ્યાસથી જ નહીં, પરંતુ પ્રેકટીસ દ્વારા પણ સફળતા પ્રાપ્ત થાય છે.
સફળતા કોઈનો ઇજારો નથી
Mohammed Saeed Shaikh
દ્વારા
ગુજરાતી પ્રેરક કથા
Five Stars
2.2k Downloads
6.8k Views
વર્ણન
આ જગતના સામાન્યથી સામાન્ય માનવીથી લઈ મહામાનવ સુધી, મૂર્ખથી લઈ વિદ્વાન સુધી, ગરીબ અને ભિખારીથી લઈ ધનવાનો સુધી, અભણથી લઈ ડોકટરેટ કરેલા સ્કોલરો સુધી, રસ્તા ઊપરથી કચરો સાફ કરનાર સ્વીપરથી લઈ આખા દેશની ટીમના સ્કીપર સુધી, મજૂરથી લઈ મેનેજર સુધી, સામાન્ય કાર્યકરથી લઈ મોટા નેતા સુધી, ટૂંકમાં ઝીરોથી હીરો સુધી બધાને એની તમન્ના છે, અને એને પામી લેવા માટેની લાયકાત હોય કે ન હોય, પરીશ્રમ કરવાની ખેવના હોય કે ન હોય, તો પણ બધાને એ જોઈએ છે. અને એ વસ્તુ છે સફળતા ! સફળતા વિશે ભૂતકાળમાં પણ ઘણુંબધું લખાયું હતું, હાલમાં ઘણું લખાય છે અને ભવિષ્યમાં પણ લખાવાનું. કારણ સ્પષ્ટ
આપણને સફળ માણસોની ઝળહળતી સફળતા દેખાય છે પરંતુ એની પાછળનું પરિશ્રમ અને પરસેવાની ચમક દેખાતી નથી. ફોર્બ્સ મેગેઝીન દર વર્ષે વિશ્વના ધનિકોની યાદી બહાર પાડે...
More Likes This
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા