આ વાર્તામાં ગામમાં બે વર્ષથી વરસાદ ન પડવાના કારણે દૂષ્કાળનો પ્રભાવ દર્શાવવામાં આવ્યો છે. લોકોમાં ચિંતાનો માહોલ છે અને દિવાળી પણ ફટાકડા વિના ફકત પસાર થઈ ગઈ. પરંતુ બે વર્ષ પછી, મેઘો આવી ને ગામમાં ખુશી છવાઈ જાય છે. આ પ્રસંગે, ગામના લોકો ખુશીથી ભેગા થાય છે અને જૂના સંબંધો પુનઃ સ્થાપિત થાય છે. નાથા અને ભવાન, જે બંને ગામના વડીલ છે, વચ્ચે પેઢીવાર વાતચીત થાય છે, જે અગાઉના વિવાદને ભૂલીને એક બીજાને સમર્થન આપે છે. આ વાર્તામાં કુદરતી પરિસ્થિતિ અને માનવ સંબંધોની મૂળભૂત લાગણીઓ દર્શાવવામાં આવી છે, જ્યાં સહકાર અને એકતા દ્વારા મુશ્કેલીઓનો સામનો કરવામાં આવે છે. ભવ્ય વિદાય Mahesh Gohil દ્વારા ગુજરાતી વાર્તા 10 730 Downloads 2.1k Views Writen by Mahesh Gohil Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ” નદી નાળા છલકાઈ ગયા . ધરતી પર ઈશ્વરની મહેર થઇ . હા આજે બે વરહ પછી આવો મેઘો આયો . બે વરહમાં તો ગાંગરી ગયા માણહ હંધા . કે દું નાં લઇ હાલ્યા’તા આમ કરવું સે ને તેમ કરવું સે . લો લઇ લો મારા બાપ . બે વરહમાં તો પાણી મપાય ગ્યા હંધાનાં . ” આંખો પર હાથનો ટેકો દઇ એ આધેડ ગામને ઝાંપે બેઠો બેઠો એ ટોળે વળેલા ગઢિયાઓ ને કહેતો હતો . ખોબા જેવડા એ ગોકળગામમાં આમેય ચોમાસામાં વરસતાં વરસાદમાં બીજુ તૌ કામ પણ શું હોય ? બે વરસ પછી આવેલાં મેઘાથી આખા ગામમાં હેતની હેલી More Likes This અંતરના દર્પણથી - ભાગ 1 દ્વારા Violet બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩) પ્રકરણ-1 દ્વારા S I D D H A R T H વિશ્વની ટુંકી પ્રેત કથાઓ (લોકવાર્તાઓ) ભાગ-૧ જેડની મૂર્તિ દ્વારા Bhaveshkumar K Chudasama ભુતાવળ - 2 દ્વારા Dhamak પાંચ પૈસા - ભાગ 1 દ્વારા Dhamak અવળી દ્વારા Dhamak રૂપિયા management દ્વારા E₹.H_₹ બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા