આ વાર્તામાં ચંદ્રિકાબેન અને રાજુભાઈ વચ્ચેની મીઠી વાતચીત દર્શાવવામાં આવી છે. ચંદ્રિકાબેન રાજુભાઈને પુછે છે કે શું તે મુંબઈમાં પેલ્લી ભાદરવી અમાસ જોઈ છે. રાજુભાઈ કહે છે કે આ વખતે તેને માતાજીની સેવા માટે રાજપરે જવાનું મન નથી. વાતચીતમાં મૂડીભાભીનું સ્વભાવ અને તેમની રમૂજભરી વાતો પણ ઉલ્લેખિત છે. મૂડીભાભી નવી ચુંદડી અને શણગાર વિશે ચર્ચા કરે છે અને ચંદ્રિકાબેનને કહે છે કે તેઓ નવી ચુંદડી પહેરવાની તૈયારીમાં છે. આ દરમિયાન, રાજુભાઈનું નામ ઉલ્લેખિત થાય છે, જે મૂડીભાભીને પેરાવી દેવા માટે કહે છે. આ વાર્તા દરમિયાન, ચંદ્રિકાબેન બજારમાંથી કપડાં લેવા જતી વખતે મૂડીભાભીનો શણગાર અને વાતાવરણનું વર્ણન કરવામાં આવે છે, અને અંતે, તે રાજુભાઈની યાદમાં મનોરંજન અને મજા અનુભવે છે. મન નથી તોયે... Chotaliya Sagar દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ 9.2k 863 Downloads 2.5k Views Writen by Chotaliya Sagar Category સામાજિક વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ‘જય ખોડલ રાજુ ભાઈ! આજે પેલ્લી ભાદરવી અમાસ તમે મુંબઈમાં જોઈ હશે કાં?’ ભાદરવાને ભરબપોરે દૂરથી સાદ પાડતાં ચંદ્રિકાબેન આવ્યા. ‘હા, આ વખતે મને ખોડિયારનો હુકમ નહીં હોય! કે કોણ જાણે આ વખતે મારું મન જ નો ઉપડ્યું! નકર ઘટસ્થાપનને દિ’ તો હું રાજપરે પહોંચી જ જાઉં. એય ને આઠ દહાડા માતાજીની સેવા કરી નોમના નિવેદ ધરી ને પાછા ફરવાનું થાય. જાણે નોરતાંના નવે નવ દિ’ લોબળિયાળી મારી હારે જ નો હોય?’ ‘હશે ભાઈ આ વર્ષે પદયાત્રા નહીં તો કોઈ બીજીયાત્રા નસીબમાં લખાઈ હોય, કેમ મૂડીભાભી ગરબો લઈ લીધો કે નંઈ?’ ‘ના રે બાઈ, હજી હટા More Likes This ગીતા - સવાલ તમારા જવાબ શ્રીકૃષ્ણના - 2 દ્વારા Hardik Galiya પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 5 દ્વારા Ashish ગિજુભાઈ ની પ્રેરક વાર્તાઓ આધુનિક ઢબે - 1 દ્વારા Ashish ભારતીય સૈનિકો રાજ રમતનો ભોગ બન્યા દ્વારા Gautam Patel હેલો.. કોઈ છે? દ્વારા Trupti Bhatt લુચ્ચું શિયાળ દ્વારા Darshana Hitesh jariwala પડછાયો: એક પેઢીના સ્વપ્નનો વારસો - 1 દ્વારા I AM ER U.D.SUTHAR બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા