શાંતિલાલને નિવૃત્તિના બે દિવસ થયા હતા. તેઓ સોફા પર બેસીને ભૂતકાળની યાદોમાં ખોવાઈ જાય છે, જ્યારે પત્ની સવિતા રસોડામાં નાસ્તો તૈયાર કરી રહી છે. સવિતા સમયના દબાવથી ચિંતિત છે અને શાંતિલાલ પ્રેમભર્યા શબ્દો સાથે તેના પર હાસ્ય મજાક કરે છે. તેઓના લગ્નને વર્ષો વીતી ગયા છતાં, પ્રેમની વાતો ચિંતન કરે છે. શાંતિલાલ સુરતની એક ડાયમંડ કંપનીમાં મેનેજર હતા, જે હંમેશા ખુશ અને રમુજી હતા. તેઓ તેમના સહકામદાર રાજુને પણ મદદ કરતા અને જીવનની સત્યતાઓને સ્વીકારતા. તેમના બે સંતાન કવિ અને વિષ્ણુ ભણવામાં હોશિયાર છે અને તેમના માતા-પિતા માટે ગૌરવનું કારણ છે. સવિતા શાંતિલાલને યાદ અપાવે છે કે તેઓનું ઘર બનાવવામાં તેની મહેનત અને બલિદાન છે. બંનેને આ ઘર અને પરિવાર માટે એકબીજાના સહયોગની મહત્તા સમજાય છે. વસવસો... Hetal Togadiya દ્વારા ગુજરાતી વાર્તા 60 1.1k Downloads 4.6k Views Writen by Hetal Togadiya Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન શાંતિલાલ નિવૃત થયા એના હજી બે દિવસ થયા હતા .હાથ મા છાપું લઈને બેઠક –ખંડ મા પ્રવેશતા ની સાથે જ સોફા પર બેસવા જાય છે.ત્યાજ દીવાલ પર લટકાયેલી સર્ગ –વાસ સવિતા ની છબી પર ધ્યાન જતા ભૂતકાળ ની યાદો મા ખોવાઈ જાય છે. સવિતા રસોડા માંથી ભાખરી બનાવતી બનાવતી બૂમ પાડે છે.તૈયાર થવામાં હજી કેટલીક વાર છે ? નાસ્તો ઠંડો થઇ જશે .અને આ ઘડિયાળ પણ જોવો ને જાણે મેટ્રો ટ્રેન ની ગતિ પકડી છે.લગ્ન થયા ને વર્ષો વીતી ગયા .છતા પણ તૈયાર થવા મા એટલી જ વાર લાગે અને ઓફીશે જવા મા મોડુ થશે ત્યારે બધો જ દોષ More Likes This બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩) પ્રકરણ-1 દ્વારા S I D D H A R T H વિશ્વની ટુંકી પ્રેત કથાઓ (લોકવાર્તાઓ) ભાગ-૧ જેડની મૂર્તિ દ્વારા Bhaveshkumar K Chudasama ભુતાવળ - 2 દ્વારા Dhamak પાંચ પૈસા - ભાગ 1 દ્વારા Dhamak અવળી દ્વારા Dhamak રૂપિયા management દ્વારા E₹.H_₹ જીવન ની કાયા કલ્પ - ભાગ 1 દ્વારા Rohan Joshi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા