ઉસ્માનપુરા રીવરફ્રન્ટ ગાર્ડનમાં ત્રણ મિત્રોની ૨૫ વર્ષ બાદ મળવાની ઐતિહાસિક મુલાકાત થાય છે. રાઘવ, ગિરીશ અને જગદીશ, જે બાળપણમાં એકબીજા સાથે હતા, સાંજના સમયે મળીને યાદોને જીવંત કરે છે. તેઓ ઉંઝા ગામની મનોરમતા અને તેની ખેતરોની યાદોને વહેંચે છે. ગામમાંની ૧૧મી સદીની વાવ, ગામની પરંપરાઓ, અને ભૂતકાળની મજેદાર ઘટનાઓ તેમની યાદોમાં તાજા થાય છે. ભોજનમાં મરચું, ડુંગળી અને રોટલો સાથેની મોજ માણીને, તેઓ બાળપણના આનંદ અને મસ્તીનો આનંદ માણે છે. આ મુલાકાતમાં તેઓએ ભ્રમણ, રમતો અને મીઠાં-ખાટાંનો સ્વાદ માણતા પોતાની યાદોને જીવંત રાખી છે. બાળપણની યાદો MAHENDRA KUMAR દ્વારા ગુજરાતી વાર્તા 10k 1.1k Downloads 3.2k Views Writen by MAHENDRA KUMAR Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ઉસ્માનપુરા રીવરફ્રન્ટ ગાર્ડન. આ નામનું મૂલ્ય એટલું જ કે, તે સરકારી ચોપડે નોંધાયેલું હતું, બાકી પ્રેમી-પંખીડાંઓનું બસ ચાલે તો, આ નામ બદલીને " લવર પોઇન્ટ " જ કરી નાંખે ! આજે અહીં બાળપણનાં અમુક મિત્રોની " ઐતિહાસિક મુલાકાત " થવાની હતી, ઐતિહાસિક એટલા માટે કે આ મિત્રો ૨૫ વર્ષ બાદ મળી રહ્યાં હતાં. રાઘવ, ગિરીશ અને જગદીશ, ત્રણેય બાળપણનાં લંગોટિયા યાર હતાં. એક પછી એક ત્રણેય ભેરુ ઢળતી સાંજના છના ટકોરે નિયત કરેલ સ્થળે પહોંચી જાય છે, એકબીજાને હર્ષભેર ભેટી પડે છે ને, ત્યારબાદ ત્રણેય જોગીડા રીવરફ્રન્ટના પગથિયાં ઉતરી નદીની બાજુવાળી લોનમાં ચાલતા-ચાલતા બાળપણની યાદો વાગોળે છે. ઊંઝાથી ડાબી બાજુ More Likes This કોર્પોરેટ ચક્કર - 1 દ્વારા Ankit Maniyar પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 4 દ્વારા Ashish જંપલી દ્વારા Alpa Bhatt Purohit શબ્દઔષધિ - જીવનને જીવવા જેવું બનાવીએ - 10 દ્વારા Shailesh Joshi પ્રથમ નજરે દ્વારા Kaushik Dave આપણા શક્તિપીઠ - 18 - કાલી શક્તિપીઠ દ્વારા Jaypandya Pandyajay સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -9 દ્વારા Shailesh Joshi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા