મારવાડ પ્રદેશમાં આવેલા ભારતના રાજસ્થાન ખાતેની સત્ય ઘટનાઓની વાર્તા છે, જેમાં સૂકા અને રણ વિસ્તારનું વર્ણન છે. અહીંના લોકો મહેમાનનવાજી અને વેપારી કૌશલ્ય માટે જાણીતા છે. વાર્તામાં જાલોર જિલ્લાના ભિનમાલ શહેરમાં કાનો અને વેલો નામના ભાઈઓનો ઉલ્લેખ છે, જેમણે કુટુંબની અર્થિક પરિસ્થિતિને કારણે મજૂરી કરવી શરુ કરી હતી. કાનો ધીમે-ધીમે ચોરી કરવા લાગ્યો અને તેમને મજૂરીથી કાઢી દેવામાં આવ્યા, તેથી તેઓ વધુ મજૂરી કરવા ખાંડા દેવળ ગામમાં પહોંચ્યા, જ્યાં ઠાકુર લાલસિંગે તેમને કામ આપ્યું. તેઓ રાવણા સરદાર કુળના સદસ્ય હતા, જે પ્રખ્યાત રાજાઓમાંથી એક તરીકે જાણીતા હતા. કાના-વેલા MAHENDRA KUMAR દ્વારા ગુજરાતી વાર્તા 19 1.1k Downloads 5.6k Views Writen by MAHENDRA KUMAR Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન રાજસ્થાનનાં મારવાડ પ્રદેશની સત્ય ઘટના રાજસ્થાનનાં દક્ષિણ-પશ્ચિમ ભુ-ભાગમાં આવેલો અડધો સૂકો અને અડધો લીલો રણ વિસ્તાર ધરાવતો પ્રદેશ એટલે મારવાડ. નાના-મોટા સંખ્યાબંધ રેતીનાં ટીંબા અને ધોરાઓના કારણે આ પ્રદેશને " ધરતી ધોરા રી " પણ કહેવાય, તો સ્થાનિક પ્રજા તેને " મરુધરા " તરીકે પણ ઓળખાવે. વેપારી કૌશલ્ય તો તેમનાં રગ-રગમાં લોહીની જેમ વહે. અહીંના મારવાડી લોકોને અન્ય પ્રજા ભલે કંજૂસ કહે પણ મારવાડમાં તેમના ઘરના દરવાજાનો મજાગરો અજાણ્યા માટે મધરાતે પણ કચુક અવાજ કરતો ખુલે અને પ્રેમભર્યા સ્વરમાં લહેકા More Likes This અંતરના દર્પણથી - ભાગ 1 દ્વારા Violet બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩) પ્રકરણ-1 દ્વારા S I D D H A R T H વિશ્વની ટુંકી પ્રેત કથાઓ (લોકવાર્તાઓ) ભાગ-૧ જેડની મૂર્તિ દ્વારા Bhaveshkumar K Chudasama ભુતાવળ - 2 દ્વારા Dhamak પાંચ પૈસા - ભાગ 1 દ્વારા Dhamak અવળી દ્વારા Dhamak રૂપિયા management દ્વારા E₹.H_₹ બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા