કથા આરતી પૂરી થતાં બાદ જયલાની ચાની કીટલી પર લોકો ભેગા થયા અને દિવાળી પર જાત્રા યોજવા વિશે ચર્ચા કરવી શરૂ કરી. રમણીકનું મન ઉદાસ હતું અને લોકો તેના મૂડ વિશે પુછતા હતા. રમણીકે જણાવ્યું કે તે દિવાળીના મેળામાં જવા માટે પૈસા નથી આપી શકતો, કારણ કે તેના દીકરાએ 25,000 રૂપિયાની માંગણી કરી છે. તેમણે જૂના દિવસોની મોંઘવારીની ચર્ચા કરી અને જણાવ્યું કે આજે ઘરમાં ખર્ચો કરવો મુશ્કેલ છે. કચરા કાકા અને અન્ય મિત્રો રમણીકને સમજી રહ્યા હતા, પરંતુ રમણીક ગુસ્સામાં હતો કારણ કે તેનો દીકરો અત્યારે પૈસા માંગતો હતો, જ્યારે તેણે ક્યારેય પોતાના માતા-પિતા માટે આ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો ન પડ્યો હતો. આ વચ્ચે, જયલાએ રસપ્રદ માહિતી આપી કે રામાયણ શ્રવણના માતા-પિતાએ રચ્યું છે, જે સૌ માટે નવુ હતું. કોણે લખી રામાયણ ? jigar bundela દ્વારા ગુજરાતી વાર્તા 15 1.6k Downloads 5.6k Views Writen by jigar bundela Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન આભાર: કથાબીજ જયેશભાઇ તાયડે સાથે ની વાતમાથી મળ્યું માટે તેમનો ખૂબ ખૂબ આભાર..... આરતી પૂરી થયા પછી મંદિરની બહાર જયલાની ચાની કીટલી પર ઓટલા પરિષદ ભરાઈ હતી. કાંતાબેન,શાંતાબેન, મંગુડોશી શાંતિભાઈ,કાંતિભાઈ, કચરાકાકા અને ડાહ્યાલાલ બેસીને ગપ્પા મારતા હતા અને દિવાળી પર જાત્રાએ ક્યાં જવું એની ચર્ચા કરતા હતા, એટલામાં કાંતિભાઈ બોલ્યા આ રમણીક કેમ આજે દેખાયો નહી? ત્યાં ડાહ્યાલાલ બોલ્યા થિંક ઑફ ધ ડેવિલ એન્ડ ડેવિલ ઇઝ હિયર આ આવ્યો. રમણીકલાલ નો મુડ કંઇ સારો હોય એમ લાગતું ન હતું. કચરા કાકાએ કહ્યું શું થયું રમણીક તારો મૂડ કેમ ઑફ છે? જાણે બૈરા સાથે ઝઘડીને આવ્યો હોય એવું લાગે છે.ડાહ્યાલાલે More Likes This અંતરના દર્પણથી - ભાગ 1 દ્વારા Violet બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩) પ્રકરણ-1 દ્વારા S I D D H A R T H વિશ્વની ટુંકી પ્રેત કથાઓ (લોકવાર્તાઓ) ભાગ-૧ જેડની મૂર્તિ દ્વારા Bhaveshkumar K Chudasama ભુતાવળ - 2 દ્વારા Dhamak પાંચ પૈસા - ભાગ 1 દ્વારા Dhamak અવળી દ્વારા Dhamak રૂપિયા management દ્વારા E₹.H_₹ બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા