પ્રીતિ એક યુવા છોકરી છે જે પોતાના પરિવાર સાથે શિક્ષણ અંગેના સંઘર્ષમાં છે. તેણે ધોરણ 12માં 70% ગુણ પ્રાપ્ત કર્યા છે અને બાયોલોજી સાથે બી.એસ.સી. કરવાની ઇચ્છા રાખે છે, જ્યારે તેના પરિવારનો માનવું છે કે છોકરીને વધુ ભણવાની જરૂર નથી અને તેને લગ્ન કરવાનું જોઈએ. પ્રીતિ પોતાના પરિવારના દબાણ સામે ઊભી રહી, અને પોતાની ઈચ્છાઓને સાકાર કરવા માટે સખત મહેનત કરી. તેની મક્કમ જિદ અને આતુરતા સામે પરિવારની વિરુદ્ધતાને જીતીને, અંતે તેને સાયન્સમાં એડમીશન મળ્યું. આ જીતને લઈ પ્રીતિ ખૂબ ખુશ છે, કારણ કે તેણે પોતાના પરિવારને સમજાવવાનો પ્રયાસ સફળ બનાવ્યો. રહસ્યમય પેઇન્ટિંગ Rahul Makwana દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ 116.6k 1.3k Downloads 3.7k Views Writen by Rahul Makwana Category હૉરર વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન રહસ્યમય પેઇન્ટિંગ…(વાત એક પેઇન્ટિંગ પાછળનાં દર્દભર્યા રહસ્યની) પ્રીતિ આજે મનોમન ખૂબ જ ખુશ હતી, કારણ કે આજે તેની પોતાના પરિવાર સાથેના સંઘર્ષમાં પોતાની જીત થઈ હતી, પ્રીતિને આનંદ પોતાના પરિવાર જનોને હરાવવાનો હતો જ નહીં પરંતુ આનંદ એ બાબતનો હતો કે સખત અને આકરી મહેનત અને અથાગ પ્રયત્નોના અંતે પ્રીતિ પોતાના પરિવાર જનોને પોતાના માટે શું યોગ્ય છે, તે સમજાવવામાં સફળ રહી હતી. પ્રીતિએ ધોરણ 12માં 70 ℅ આવેલ હતાં, અને પોતાને એવી ઈચ્છા હતી કે પોતે બાયોલોજી સાથે બી.એસ.સી કરે, પરંતુ તેના પરિવારે તેના માટે કાંઈક અલગ જ વિચારેલ હતું, પરંતુ તેના પરિવારવાળા માનતા હતા કે છોકરીને 12માં ધોરણ More Likes This વિરાજ પેલેસ - પ્રસ્તાવના દ્વારા its MD અવાવરુ વાવનો અતીત - 3 દ્વારા Ashoksinh jadeja લાલ ડાયરી - એક રહસ્ય - ભાગ 1 દ્વારા Kinjaal Pattell કાલરાત્રી - 1 દ્વારા Alpaba Sarvaiya સાથિયા - ભાગ-4 દ્વારા Mehul Kumar अधुरा वादा एक साया - एपिसोड 37 દ્વારા kajal jha છલાવા - ભાગ 1 દ્વારા kumar maahika બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા