કૃતીની કહાની એ છે કે તે સવારે વહેલા ઉઠીને તૈયાર થાય છે, કારણ કે તેની માતા તેને જણાવે છે કે તેમની રીતે અમેરિકાથી આવ્યા વૃદનને જોવા જવાનું છે, જે તેની સગાઈ માટે છે. કૃતીને આ બાબત પર વિરોધ છે, કારણ કે તેને તેના સગાપણાની ચર્ચા કરવામાં પૂછવામાં આવ્યું નથી અને તે વૃદનને ઓળખતી નથી. તે તેના માતા-પિતા સાથે વાદવિવાદ કરે છે, જે કહે છે કે છોકરીઓને સગાઈ માટે તૈયાર રહેવું જોઈએ. કૃતી પોતાના મનની ઇચ્છાઓ અને જીવનસાથી વિશે ચર્ચા કરે છે, અને તે કમલ નામના પોતાના બોયફ્રેન્ડની વાત કરે છે, જેની સાથે તે સગાઈ કરવા માંગે છે. આ બધા વિવાદમાં, કૃતીના માતા-પિતા તેને સમજવા માટે પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ કૃતી પોતાની પસંદગી અને લાગણીઓ વિશે ઉત્સુક છે. આપધાત Khodifad mehul GuRu દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ 10.3k 1k Downloads 2.7k Views Writen by Khodifad mehul GuRu Category સામાજિક વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન કાલે સવારે વહેલા ઉઠી જજે કૃતી,ફટાફટ સારા કપડા પહેરી તૈયાર થઈ જજે જમીને ટીવી જોય રહેલી કૃતીને તેની મમ્મી એ કહ્યુ. કેમ મમ્મી,કયા ફરવા જવાનુ છે આપણે? કૃતીએ આતુરતાપૂર્વક તેની મમ્મીને પુછ્યુ. ફરવા નથી જવાનુ આપણે,કાલે તને અમેરીકાથી ઇન્ડીયા આવેલો વૃદન જોવા આવવાનો છે,તારા સગપણ માટે કૃતીની મમ્મી એ જવાબ આપ્યો. પણ મમ્મી અચાનક જ,તમે અને પપ્પા એ મને મારા સગપણ વિશે કંઈ પણ પુછ્યા વગર જ,આ બધુ નકકી કરી દીધુ, ખસકાતા અંદાજ સાથે કૃતીએ તેની મમ્મીને કહ્યુ. આ બધી બાબતો પુછવાની ના હોય,છોકરી ઉમરલાયક થાય એટલે તેના મમ્મી-પપ્પાએ તેના સગપણ માટેની તૈયારી શરૂ કરીજ દેવી પડે છે કૃતીના મમ્મીએ,કૃતીને જવાબ આપ્યો. કેમ More Likes This ગીતા - સવાલ તમારા જવાબ શ્રીકૃષ્ણના - 2 દ્વારા Hardik Galiya પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 5 દ્વારા Ashish ગિજુભાઈ ની પ્રેરક વાર્તાઓ આધુનિક ઢબે - 1 દ્વારા Ashish ભારતીય સૈનિકો રાજ રમતનો ભોગ બન્યા દ્વારા Gautam Patel હેલો.. કોઈ છે? દ્વારા Trupti Bhatt લુચ્ચું શિયાળ દ્વારા Darshana Hitesh jariwala પડછાયો: એક પેઢીના સ્વપ્નનો વારસો - 1 દ્વારા I AM ER U.D.SUTHAR બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા