આ વાર્તા હોસ્ટેલના વિદ્યાર્થીઓની છે, જ્યાં રેક્ટર સાહેબે રૂમ નં 12 ના વિદ્યાર્થીઓને બોલાવીને પૂછ્યું કે તેમણે કેમ ટીવી લાવ્યો હતો, કારણ કે તેમને માહિતી મળતી હતી કે વિદ્યાર્થીઓ ગંદા પિક્ચરો જોઈ રહ્યા હતા. એક વિદ્યાર્થી, જગલાએ દાવો કર્યો કે તે તો વહેલો સુઈ ગયો હતો અને તેને કોઈના હલચાલની ખબર નથી. તે ભૂત વિશે પણ એક મજાક કરી રહ્યો હતો. રેક્ટર સાહેબ ગુસ્સામાં હતા અને કહ્યું કે તેમને જવાબ જોઈએ છે, પરંતુ અન્ય વિદ્યાર્થીઓએ હસવું શરૂ કર્યું, જે સાહેબની હાજરીમાં યોગ્ય ન હતું. આ સંવાદમાં વિધાર્થીઓની નમ્રતા અને હાસ્યનો માહોલ જોવા મળે છે. લંકા દહન - 2 bharat chaklashiya દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 13.9k 2.9k Downloads 5.8k Views Writen by bharat chaklashiya Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન "કેમ જગલા, ગઈકાલે તારા રૂમમાં ટીવી લાવેલો તું ? સાલ્લા નાલાયક અહીં ભણવા આવ્યો છે કે આવા ગોરખધંધા કરવા ?" રૂમ નં 12 ના તમામ વિદ્યાર્થીઓને રેક્ટર સાહેબે પોતાની સમક્ષ ઉપસ્થિત કર્યા હતા. રાત્રી દરમ્યાન હોસ્ટેલમાં છોકરાઓ ગંદા પિક્ચરો ટીવી લાવીને જોતા હોવાની બાતમી તેમના ગુપ્તચરોએ આપી હતી. "સાહેબ, ગોરખનાથ એક મહાન સંત હતો. નવ નાથ પૈકીનો એક નાથ. મહાન સંત મચ્છન્ધરનાથનો પ્રિય શિષ્ય ! માયામાં લપેટાયેલા મહાન આત્મા રાજા ભરથરીને સાચું જ્ઞાન આપવા કેટલાક કપટ કરવા જરૂરી હતા..." 'ડફોળ મારે વાર્તા નહિ જવાબ જોઈએ છે, નાલાયક તને આ હોસ્ટેલમાંથી કાઢી મુકવો પડશે" સાહેબ ખીજાયા. " કોઈને કાઢી મુકવા એ Novels લંકા દહન “કોઈ અટવાઇયેલ જીવાત્મા છે,જીવનની ઘટમાળના ઘટના ચક્રના વેગ સાથે સમતુલન નહિ જાળવી શકવાથી આ જીવ અકળાયેલ જણાય છે, હે સાધકો એને મારા અંગત નિવાસસ્થાને લઈ જાવ... More Likes This કવચ - ૧ દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" અવકાશયાન અને આંસુ: ડૉ. શાહનું વચન - 1 દ્વારા Vijay પ્રકાશનું પડઘો - 1 દ્વારા Vijay Untold stories - 5 દ્વારા Tapan Oza અસ્તિત્વહીન મંઝિલ દ્વારા Vijay આયનો - 1 દ્વારા Vijay ચંદ્ર પર રોમાંચક પ્રવાસ - 1 દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા