આ કહાણીમાં, હાર્વિ અને તેના મિત્રો ક્રિશ, નમન, હસ્તિ, નિધી અને કૃપાલી કારમાં જયપુર તરફ જઇ રહ્યા છે. ક્રિશ ડ્રાઈવિંગ કરી રહ્યો છે અને હાર્વિ તેને આરામ આપવા માટે તેની જગ્યાએ જમાવે છે. તેઓ રાત્રે નવ વાગે જયપુર પહોંચે છે, જ્યાં ક્રિશે હોટેલમાં ત્રણ રૂમ બુક કરાવ્યા છે. તેઓ ફ્રેશ થઈને ડિનર માટે મળ્યા અને એક ફેમિલી ટેબલ પર બેસીને ખાવા માટે ઓર્ડર કરવાનું નક્કી કર્યું. હાર્વિ ગુજરાતી થાળી ઓર્ડર કરે છે પરંતુ તેને તેનો સ્વાદ પસંદ નથી આવે, તેથી તે ચાઈનીઝ ઓર્ડર કરે છે. ડિનર પછી, બધા થાકી જતા પોતાના રૂમમાં સુઈ જાય છે. સવારે, હાર્વિ વહેલા ઉઠી જાય છે અને બાલ્કનીમાં જઈને હોટલના ગાર્ડનમાં જવાનું નક્કી કરે છે, જ્યાં તે યોગા કરે છે. ત્યાં ક્રિશ તેને મળે છે અને વાતો કરે છે. આ કહાણીમાં મિત્રતા, મસ્તી અને નવા અનુભવને દર્શાવવામાં આવ્યું છે. અ રેઇનબો ગર્લ - 4 Gopi Kukadiya દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 38.5k 2.8k Downloads 5k Views Writen by Gopi Kukadiya Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન રિસેપ્શન પરથી ચાવીઓ લઈ અમે બધા લિફ્ટ તરફ આવ્યા અમારા રૂમ સેકન્ડ ફ્લોર પર હતા, ત્રણેય રૂમ બાજુબાજુમાં જ હતા, અમે રૂમમાં જઈ ફ્રેશ થઈને ડિનર માટે મળવાનું નક્કી કર્યું, અડધી કલાકમાં ફ્રેશ થઈને બધા નીચે જમવા માટે આવી ગયા, અમે એક ફેમિલી ટેબલ પર બધા ગોઠવાયા, ફ્રેશ ઓરેન્જ જ્યુસ વડે અમારું વેલકમ કરવામાં આવ્યું, મને ખુબ ભૂખ લાગી હતી કારણકે બપોરે મેં થોડુંક જ ખાધું હતું, મેં ક્રિશ માટે થઈને ગુજરાતી થાળી ઓર્ડર તો કરી હતી પણ મને તેની ટેસ્ટ બિલકુલ સારો નૉહતો લાગ્યો, આથી મેં મેનુ કાર્ડ હાથમાં લીધું અને જોવા લાગી કે અહીં શુ શુ વેરાઈટી મળે છે. દસ મિનિટ મેનુ જોયા બાદ છેલ્લે મેં મારી ચોઇસ મારા ઓલટાઇમ ફેવરિટ ચાઈનીઝ પર ઉતારી, બાકી બધાએ પણ તેમની પસંદ મુજબ ઓર્ડર કર્યું અને... Novels અ રેઇનબો ગર્લ હેલો ફ્રેન્ડ્સ, હાઉ આર યુ?;‘એક કદમ પ્રેમ તરફ’ નૉવેલની સફળતા પછી મેર મેહુલ સાથે મળીને એક નવી સ્ટૉરી રજૂ થઈ રહી છે. એક સહલેખક સાથે એક સારા મિત્ર તરીકે જ... More Likes This સમયચક્ર - (સમયનાં ચક્રમા ઉલજેલી સૈનિકોની સામાજીક જીવની) - 1 દ્વારા Heena Ramkabir Hariyani હાઈ કેપ્લર - ભાગ - 6 દ્વારા BHIMANI AKSHIT કવચ - ૧ દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" અવકાશયાન અને આંસુ: ડૉ. શાહનું વચન - 1 દ્વારા Vijay પ્રકાશનું પડઘો - 1 દ્વારા Vijay Untold stories - 5 દ્વારા Tapan Oza અસ્તિત્વહીન મંઝિલ દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા