મહારાષ્ટ્ર અને રાજસ્થાનની પોલીસને મહત્વની માહિતી મળી હતી. જાનકી ઉદયપુર પોલીસની કસ્ટડીમાં હતી, જ્યાં તેણે સતત નિર્દોષ હોવાનો દાવો કર્યો. આ દરમ્યાન, પોલીસને માહિતી મળી કે કચ્છના ખાલીખમ દરિયા કિનારે એક જહાજમાં ડ્રગ્સ પહોંચાડવામાં આવી રહ્યા છે, જે નિલના યુરોપના વેપારીઓ સાથેના કરારમાં સંકળાયેલ હોઈ શકે છે. જહાજ પોર્ટમાં આવ્યા બાદ પોલીસ દ્વારા તેમાં તપાસ કરવામાં આવી, પરંતુ કોઈ ડ્રગ્સ મળી આવ્યા નહીં. એક ઊંડા તપાસ દરમિયાન, પોલીસને એક ફોટો મળ્યો, જેમાં જાણકારી હતી કે તે નિલની ગર્લફ્રેન્ડ છે. આ દરમિયાન, અન્ય એક વ્યક્તિ, રાજ, ત્રાસ અને મારથી કંટાળીને માહિતી જાહેર કરી રહ્યો હતો. તેણે જણાવ્યું કે આર્યન એક છોકરીના પ્રેમમાં હતો અને રવિએ તેને દગો આપ્યો હતો. આ તમામ ઘટનાઓ વચ્ચે, પોલીસ તપાસ ચાલુ રાખી રહી છે. મિસિંગ-ધી માફિયા સ્ટોરી - ૧૪ Alpesh Barot દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 67.9k 2.5k Downloads 5k Views Writen by Alpesh Barot Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન મહારાષ્ટ્ર, અને રાજેસ્થાન પુલીસના હાથમાં મહત્વની કડીઓ આવી રહી હતી. જાનકી ઉદયપુર પોલીસના જાપતા હેઠળ હતી. રીમાંડ રૂમમાં મહિલા પુલીસ કર્મીઓ અને સિંઘ સાહેબે, સામ, દામ, દંડ, ભેદ બધું અપનાવી લીધું હતું. પણ જાનકી એકની બે ન થઈ! તેની કેસેટ તો હું નિર્દોસ છું. હું નિર્દોસ છું ત્યાં જ અટકી હતી. નિલ, આર્યન જે કહો તે, તે હજુ ફરાર હતો."સાહેબે એક ગુપ્ત માહિતી ખબરી તરફથી મળી છે. કચ્છના ખાલીખમ દરિયા કિનારે, એક જહાજમાં ડ્રગ્સ,હેરોઇન મોટા પાઈએ પોહચાડવા છે.""તેનો આપણા થી શુ સંબધ?""સાહેબ નિલ, નિલનો યુરોપના વેપારીઓ સાથે કરાર થયો છે. હોઈ શકે આ માલ તેના માટે જ યુરોપથી મોકલવામાં આવ્યો Novels મિસિંગ-ધી માફિયા સ્ટોરી પ્રેમ,દોસ્તી, દગો પૈસા માટે સંબંધોમાં આવતા પરિવર્તન, દોસ્તી, યારી એને વિશ્વ વિજય કરવાના સપનાઓ જોતી એક નવલકથા એટલે મિસિંગ, ઉદયપુરની વાધિયોમાં પ્રેમી જ... More Likes This અધુરા પાના ની શોધ - 1 દ્વારા jadeja priyaba ઘોસ્ટ ઓફ કારગિલ - ભાગ 1 દ્વારા Virrajsinh jadeja એક છોકરી નામે ચકી દ્વારા Niyati Kapadia Nirjhar લોહી તરસ્યા લોક - પ્રકરણ 1 દ્વારા Ashoksinh jadeja માયાપુરીનો મહારાજા: સત્તાનો ખેલ - 1 દ્વારા Raghuvanshi રામ તારી રમતડી - કંડેશ્વર - ભાગ 1 દ્વારા Rupesh Sutariya આંતરિક હોળી દ્વારા Hardik Galiya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા