કરુણા અને તેની મમ્મી એક સાંજના સમયે અગાસીમાં ઊભા હતા, ત્યારે કરુણાએ કાગડા અને કોયલના બચ્ચા અંગે મમ્મી સાથે ચર્ચા કરી. કરુણાએ પૂછ્યું કે કાગડો પોતાનું બચ્ચું નહીં હોવા છતાં કોયલના બચ્ચાને કેમ પ્રેમ કરે છે. તેની મમ્મીએ સમજાવ્યું કે કાગડો બચ્ચા સાથે માયા બંધાય જાય છે. કરુણાને તેના પપ્પાની યાદ આવી, જેમણે એક અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા, અને તે તેના નવા પપ્પા સાથેના સંબંધો વિશેના પ્રશ્નો ઉઠાવ્યા. કરુણાની મમ્મીએ બીજા લગ્ન કર્યા, અને શરૂઆતમાં કરુણાના નવા પપ્પાએ તેને ખૂબ પ્રેમ કર્યો, પરંતુ પછી ધીમે-ધીમે તે કરુણાને સ્વીકારવામાં અસમર્થ થયા. આથી, કરુણાના મામા એ કહ્યું કે કરુણા તેમની સાથે રહેશે. કરુણાની મમ્મી ખૂબ ઉદાસ હતી અને કરુણાની વિદાયની તૈયારી કરવી પડી. કાગડા નું બચ્ચું Ashoksinh Tank દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 8.4k 1.7k Downloads 9k Views Writen by Ashoksinh Tank Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન સાંજના સમયે કરુણા મમ્મી નો હાથ પકડી અગાસીમાં ઊભી હતી. સામે જાંબુડા નાં ઝાડ પર કાગડો તેનાં બચ્ચાને ચાંચમાં ચાંચ નાખી ચણ ખવ રાવાતો હતોઃ નાનકડી કરુણાએ તેનાં મમ્મીને પુછ્યું, "મમ્મી આ બચ્ચું તો કાગડા જેવું નથી લાગતું !" તેનાં મમ્મીએ કહ્યુ, " તેં કોંયલનુ બચ્ચું છે.કોયલ તેનાં ઈંડાં કાગડાના માળામાં મૂકી જાય છે. કાગડો-કાગડી ઈંડાં સેવે તેમાથી બચ્ચા નીકળે તેને ચણ ખવરાવી મોટા કરે." કરુણા કહે, " તો.. કાગડો મૂર્ખ પક્ષી કહેવાય કોં'કના બચ્ચા ઊંછેરી દે." તેની મમ્મીએ કહ્યુ, "કાગડાને બચ્ચું બહાર આવે એટલે ખબર તો પડી જ જાય પણ તેને બચ્ચા સાથે માયા More Likes This કવચ - ૧ દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" અવકાશયાન અને આંસુ: ડૉ. શાહનું વચન - 1 દ્વારા Vijay પ્રકાશનું પડઘો - 1 દ્વારા Vijay Untold stories - 5 દ્વારા Tapan Oza અસ્તિત્વહીન મંઝિલ દ્વારા Vijay આયનો - 1 દ્વારા Vijay ચંદ્ર પર રોમાંચક પ્રવાસ - 1 દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા