આ કથામાં આરાધ્યા અને તેની માતા સલોની વચ્ચેની સંવાદો દર્શાવવામાં આવ્યા છે. આરાધ્યા ઘરે પાછા આવે છે ત્યારે સલોની તેમની રાહ જોઈ રહી છે. આરાધ્યાને ખબર પડતી નથી કે સલોનીના મનમાં શું છે, પરંતુ સલોની કહે છે કે ડૉ. મુખર્જી અને તેમની પત્ની તેમના ઘરે આવ્યા હતા, અને તેઓ આરાધ્યાના માટે તેમના દીકરા કાર્તિકનો હાથ માંગવા આવ્યા હતા. આરાધ્યાએ આ સૂચનને નકારવા તરફ પ્રયાણ કર્યું, કારણ કે તે લગ્ન કરવા માટે તૈયાર નથી અને પોતાની માતાને છોડી જવા માંગતી નથી. પરંતુ સલોની આરાધ્યાને સમજાવે છે કે તેને લગ્ન કરવા પડશે અને કાર્તિક સાથે સંબંધ સ્થાપિત કરવો જોઈએ. સલોની આરાધ્યાને આશ્વાસન આપે છે કે જો કાર્તિક સારું લાગશે, તો તે તેના સાથે લગ્ન કરી શકે છે. આ વાર્તા માતા-પુત્રીની લાગણીઓ અને સંબંધોની જટિલતાને સ્પર્શે છે. સલોની (એક સ્ત્રીની સાહસ કથા) ભાગ -૪ Nirav Patel SHYAM દ્વારા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ 40k 2.7k Downloads 6.2k Views Writen by Nirav Patel SHYAM Category ક્લાસિક નવલકથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન સલોની (એક સ્ત્રીની સાહસ કથા) ભાગ -૪ આરાધ્યા તેના નિયત સમયે ઘરે પરત આવી, સલોની પણ એના આવવાની રાહ જોઈ રહી હોય એમ સમય થતાં દરવાજા પાસે જ ઉભી હતી, આરાધ્યાના એક્તીવાનો આવાજ સાંભળી સલોનીએ તરત દરવાજો પણ ખોલી નાખ્યો, આરાધ્યાને પણ કંઇક અજુકતું લાગ્યું, નિત્યક્રમ પ્રમાણે તો આરાધ્યા ડોરબેલ વગાડે અને સલોની દરવાજો ખોલતી હતી, આ સમયે તો સલોની રસોડામાં કામકાજ કરતી હોય, પણ આજે સલોનીની આંખોના ભાવ કંઇક અલગ જ દર્શાવી રહ્યાં હતા. આરાધ્યા ઘરમાં આવતાની સાથે જ સલોનીને પ્રશ્નોથી બાંધવા લાગી, આરાધ્યા : “કેમ મમ્મી, આજે મારા આવવાની રાહ જોઇને ઉભી હતી ? બધું Novels સલોની (એક સ્ત્રીની સાહસ કથા) સલોની (એક સ્ત્રીની સાહસ કથા) ભાગ : ૧ લગ્નના ત્રીજા જ વર્ષે સલોની અને મયુરના ડિવોર્સ થયા. બે વર્ષની આરાધ્યાને લઇ અને સલોની પોતાના પિતા સાથે રહેવા ચાલ... More Likes This ચક્રવ્યૂહ - સત્તાનો ખેલ - પ્રસ્તાવના દ્વારા અનિકેત ટાંક પાદર - ભાગ 1 દ્વારા Mansi Desai Shastri લગ્ન સંસ્કાર - ભાગ 2 દ્વારા Mansi Desai Shastri સરકારી પ્રેમ - ભાગ 1 દ્વારા Maulik Vasavada દર્શના ના દર્શન - એપિસોડ 1 દ્વારા Hiren B Parmar MH 370 - 1 દ્વારા SUNIL ANJARIA કાંટાળી ટેકરીથી સાદ - 1 દ્વારા SUNIL ANJARIA બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા