વૈદેહી અને એલ્વિના વચ્ચેની મિત્રતા તૂટવાની કથા છે, જેમાં બંનેને એકબીજાની યાદ આવતી રહે છે, પરંતુ વાતચીતમાં અવરોધ આવે છે. સમય પસાર થતાં, તેઓના મનમાં ગેરસમજ અને શંકાઓ વધવા લાગે છે. વૈદેહી એક સરળ અને નાનકડી કૉલેજમાં પ્રવેશ કરે છે, જ્યાં તે બદલાય છે, પરંતુ તેના મનમાં કૉલેજના જીવનના જોશભર્યા સપનાઓ પૂરા નથી થતા. બીજી તરફ, એલ્વિના એક મોટી શહેરની મોટી કૉલેજમાં ભણવા જાય છે, જ્યાં આર્થિક અને સામાજિક ધોરણોમાં બદલાવ આવે છે. બંનેની જીવનશૈલીમાં નોંધપાત્ર ફેરફાર થાય છે, અને એમાં એક છોકરો, દિશાંશ, એલ્વિને આકર્ષિત કરે છે. આ પ્રકારની પરિસ્થિતિઓમાં, વૈદેહી અને એલ્વિનાની મિત્રતા અને જીવનમાં થયેલા પરિવર્તનોને દર્શાવવામાં આવે છે. પુરક - એક અનુભવ - 2 Bhoomi Shah દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 23.5k 2.3k Downloads 5k Views Writen by Bhoomi Shah Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન સ્વાભાવિક રીતે કોઈ પણ વસ્તુ કે આદત પાડવી બહુ મુશ્કેલ હોય છે. એ જ રીતે કોઈ વ્યક્તિનું આપણા જીવનમાં આવવું કે છૂટા પડવુ તે દર્દ ભર્યુ જ હોય છે. વૈદેહી અને એલ્વિનાનું છૂટું પડવુ પણ તેમના માટે સરળ સાબિત ના થયુ. કહેવાય છે ને કે વાતો ઓછી થવા લાગે તો ગેરસમજ વધવા લાગે. એ જ વાતનો આસાર વૈદેહી અને એલ્વિના સાથે પણ જાણવા લાગ્યુ . ઘણો સમય વીતી ગયો પણ વૈદેહી અને એલ્વિના એકબીજા સાથે વાત કરવામાં નિષ્ફળ રહ્યા. અને એકબીજા પર અતૂટ વિશ્વાસ હવે ખોરવાતો જણાય રહ્યો હતો. "હવે નવા મિત્રો બન્યા હશે", "હું તો યાદ પણ નહિ Novels પુરક - એક અનુભવ જોગાનુજોગ તે પહેલા જ દિવસે મોડી પડી. શાળાના નિયમ મુજબ ગેટની બહાર ઉભુ રહેવુ પડ્યુ. આ ઘટનાથી એ થોડી નિરાશ જણાય રહી હતી. નવા પ્રવેશથી તેને માફ કરવામા આવી... More Likes This લોહી તરસ્યા લોક - પ્રકરણ 1 દ્વારા Ashoksinh jadeja માયાપુરીનો મહારાજા: સત્તાનો ખેલ - 1 દ્વારા Raghuvanshi રામ તારી રમતડી - કંડેશ્વર - ભાગ 1 દ્વારા Rupesh Sutariya આંતરિક હોળી દ્વારા Hardik Galiya Lisa: Witness to the Unseen - 1 દ્વારા vansh Prajapati ......vishesh ️ બાળપણની એ રફનોટ - પ્રસ્તાવના દ્વારા I AM ER U.D.SUTHAR સમયચક્ર - (સમયનાં ચક્રમા ઉલજેલી સૈનિકોની સામાજીક જીવની) - 1 દ્વારા Heena Ramkabir Hariyani બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા