વાર્તામાં, જિપ અને ડૉક્ટર એક જહાજ પર છે અને તેઓ કૂતરાના મામા શોધી રહ્યા છે. એક સવારે, જ્યારે પવન દક્ષિણ તરફ ફૂંકાઈ રહ્યો હતો, ત્યારે જિપ પવનની વાસ માટે રાહ જોઈ રહ્યો હતો. છીંકણીની વાસ ન આવતાં, નાનો છોકરો હતાશ થઈને રડવા લાગ્યો. ત્રણ દિવસ પછી, પશ્ચિમ તરફનો પવન શરૂ થાય છે, અને જિપને છીંકણીની વાસ આવે છે, જે તેના મામાના નજીક હોવાની સંકેત આપે છે. જિપ ડૉક્ટરને જાગૃત કરે છે અને તેમને કહે છે કે છોકરાના મામા ભૂખ્યા છે અને જહાજને ઝડપથી ચલાવવું જોઈએ. જિપ પવનની વાસના આધારે માર્ગદર્શન આપે છે, પરંતુ તે જણાવી રહ્યો છે કે માત્ર છીંકણીની વાસ આવે છે, જે દર્શાવે છે કે મામા પાસે ખાવાનું નથી. ડૉક્ટર ડૂલિટલ - પ્રાણીઓની ભાષા જાણતા ડૉક્ટરની રોમાંચક સાહસકથા - ભાગ 19 Hardik Kaneriya દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 58.3k 1.9k Downloads 4.4k Views Writen by Hardik Kaneriya Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન 19. ખડક બીજી સવારે, સૂર્ય માથા પર આવી ગયો ત્યારે, તે સૌ જાગ્યા અને પોતપોતાની સુંવાળી પથારી પરથી બેઠા થયા. પવન દક્ષિણ તરફથી ફૂંકાવા લાગ્યો હતો. જિપ લગભગ અડધી કલાક સુધી પવન સૂંઘતો રહ્યો, પછી ડૉક્ટર પાસે ગયો અને પોતાનું માથું નકારમાં ધુણાવ્યું. તેણે કહ્યું, “હજુ પણ છીંકણીની વાસ આવતી નથી. હવે પવન પૂર્વ તરફથી ફૂંકાય એની રાહ જોવી પડશે.” બપોરે ત્રણ વાગ્યાની આસપાસ પૂર્વી પવન ફૂંકાવો શરૂ થયો પણ હજુ ય કૂતરાંને છીંકણીની વાસ ન આવી. હવે, નાનો છોકરો ખૂબ હતાશ થઈ ગયો હતો. તે જોરજોરથી રડવા લાગ્યો. રડતાં-રડતાં તે બબડી રહ્યો હતો, “મામા તમે Novels ડૉક્ટર ડૂલિટલ માતૃભારતી વેબ અને એપ પર પ્રકાશિત થયેલ મારી ‘મર્ડરર’સ મર્ડર’ રહસ્યકથાને વાચકોનો જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો છે. હું આ લખી રહ્યો છું ત્યારે વાર્તાને 42000થી... More Likes This સમયચક્ર - (સમયનાં ચક્રમા ઉલજેલી સૈનિકોની સામાજીક જીવની) - 1 દ્વારા Heena Ramkabir Hariyani હાઈ કેપ્લર - ભાગ - 6 દ્વારા BHIMANI AKSHIT કવચ - ૧ દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" અવકાશયાન અને આંસુ: ડૉ. શાહનું વચન - 1 દ્વારા Vijay પ્રકાશનું પડઘો - 1 દ્વારા Vijay Untold stories - 5 દ્વારા Tapan Oza અસ્તિત્વહીન મંઝિલ દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા