આ વાર્તા દિવાળીની ઉજવણી અને તેની બદલાતી પરંપરાઓ વિશે છે. લેખક 80 અને 90 ના દાયકામાં જન્મેલા લોકોની પેઢી વિશે વાત કરે છે, જે જૂની પરંપરાઓને ભૂલી શકતા નથી પરંતુ આધુનિકતાને પણ સ્વીકારવા સક્ષમ નથી. તેઓને યાદ છે કે કેવી રીતે દિવાળી ઉજવવાની રીતો બદલાઈ ગઈ છે. પૂર્વે નવરાત્રી દરમ્યાન ઘરની સફાઈ કરવામાં આવતી, યાદો અને જૂના રમકડાં મળી આવતા. આજે, આ બધું બદલાઈ ગયું છે, જ્યાં ઘરમાં મમ્મી-પપ્પા ફટાકડાં ખરીદે છે અને ઘરનો નજારો વધુ આર્ટિફિશિયલ થઈ ગયો છે. બાળપણમાં ફટાકડાં ફોડવા અને રંગોળીઓ બનાવવા માટેની ઉત્સુકતા હતી, પરંતુ હવે તે આનંદ ઘટી ગયો છે. લેખક દિવાળીની ઉજવણીમાં લાગણીઓ અને પરંપરાઓના મહત્વને રજૂ કરે છે, જે હવે વ્યાપારીકરણ અને આધુનિક જીવનશૈલીને કારણે ઓછું થઈ ગઈ છે. આ વાર્તા નિહાળતી છે કે કેવી રીતે સમય સાથે આ ઉજવણીમાં ફેરફાર આવ્યો છે અને તેના મૂળ તત્વો કેવી રીતે ગુમ થયા છે. ચાલ આજે એવી દિવાળી પણ ઉજવીએ... Ravi bhatt દ્વારા ગુજરાતી મેગેઝિન 3.5k 1.2k Downloads 3.8k Views Writen by Ravi bhatt Category મેગેઝિન સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન તે દિવાળી ખરેખર કેવી હતી. યાદ છે બધાને.... સૌથી પહેલાં તો નવરાત્રી પતે એટલે ઘરની સફાઈ થતી, જે આજે પણ થાય છે. તે સમયે જૂની યાદો અને સંભારણા માળીયામાંથી મળી આવતા હતા અને આજે નકામી વસ્તુઓ મળે છે. લખોટીઓનો ડબ્બો કે છાપો અને ભમરડાની થેલી મળી જતી તો આખું બાળપણ આંખોમાં ઉપસી આવતું. હવે તો ટેડીબેર, સોફ્ટટોય્ઝ અને બીજી વસ્તુઓ માળીયા કે કબાટોમાંથી નીકળે છે જે મોટાભાગે ડોમેસ્ટિક હેલ્પર્સ અને નોકરોના સંતાનોને આપી દેવાય છે. મમ્મી ઘરમાં સાફસફાઈ કરતી, આપણે થોડીઘણી મદદ કરતા, નાસ્તા બનાવતી, મઠીયા તળાતા, ચોળાફળી અને ઘુઘરા બનતા. મગસ, મોહનથાળ અને મીઠાઈઓ બનતી. આજે મમ્મી-પપ્પા આલિશાન કાર લઈને નીકળે, એકાદી ફરસાણ કે સ્વીટમાર્ટની દુકાન પાસે કાર ઊભી રાખે. More Likes This ગીતા - સવાલ તમારા જવાબ શ્રીકૃષ્ણના - 1 દ્વારા Hardik Galiya RAW TO RADIANT - 1 દ્વારા Komal Mehta સેક્સ : આરોગ્ય,પ્રેમ અને માનસિકતા દ્વારા yeash shah જીવન ચોર...ભાગ 3 દ્વારા yeash shah ધ ગ્રેટ રોબરી - 4 દ્વારા Anwar Diwan ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન દ્વારા Anwar Diwan લેખાકૃતી - 1 દ્વારા Story cafe બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા