ચાલ આજે એવી દિવાળી પણ ઉજવીએ... Ravi bhatt દ્વારા મેગેઝિન માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો મેગેઝિન પુસ્તકો ચાલ આજે એવી દિવાળી પણ ઉજવીએ... Chaal aaje aevi diwali pan ujaviye book and story is written by Ravi bhatt in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Chaal aaje aevi diwali pan ujaviye is also popular in Magazine in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. ચાલ આજે એવી દિવાળી પણ ઉજવીએ... Ravi bhatt દ્વારા ગુજરાતી મેગેઝિન 701 2.5k તે દિવાળી ખરેખર કેવી હતી. યાદ છે બધાને.... સૌથી પહેલાં તો નવરાત્રી પતે એટલે ઘરની સફાઈ થતી, જે આજે પણ થાય છે. તે સમયે જૂની યાદો અને સંભારણા માળીયામાંથી મળી આવતા હતા અને આજે નકામી વસ્તુઓ મળે છે. લખોટીઓનો ...વધુ વાંચોકે છાપો અને ભમરડાની થેલી મળી જતી તો આખું બાળપણ આંખોમાં ઉપસી આવતું. હવે તો ટેડીબેર, સોફ્ટટોય્ઝ અને બીજી વસ્તુઓ માળીયા કે કબાટોમાંથી નીકળે છે જે મોટાભાગે ડોમેસ્ટિક હેલ્પર્સ અને નોકરોના સંતાનોને આપી દેવાય છે. મમ્મી ઘરમાં સાફસફાઈ કરતી, આપણે થોડીઘણી મદદ કરતા, નાસ્તા બનાવતી, મઠીયા તળાતા, ચોળાફળી અને ઘુઘરા બનતા. મગસ, મોહનથાળ અને મીઠાઈઓ બનતી. આજે મમ્મી-પપ્પા આલિશાન કાર લઈને નીકળે, એકાદી ફરસાણ કે સ્વીટમાર્ટની દુકાન પાસે કાર ઊભી રાખે. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો ચાલ આજે એવી દિવાળી પણ ઉજવીએ... બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ