તપનસર, એક શિસ્તપ્રિય અને મહેનતુ શિક્ષક, પોતાના ક્લાસમાં દરેક વિદ્યાર્થીને યોગ્ય રીતે સમજવા માટે પ્રયત્નશીલ રહે છે. જ્યારે રાજ, એક તોફાની વિદ્યાર્થી, դաս દરમિયાન ધ્યાનભંગ કરે છે, ત્યારે તપનસરનો કડક અવાજ સાંભળી તમામ વિદ્યાર્થીઓ ચોંકી ઊઠે છે. તપનસર રાજને ક્લાસમાંથી બહાર કાઢે છે, જેના કારણે રાજનો પિતા શાળામાં આવે છે અને તપનસરને ધમકી આપે છે. પ્રિન્સિપાલ, તપનસરની શિસ્ત અને શિક્ષણ ક્ષમતા માટે પ્રશંસા કરે છે, પરંતુ રાજના પિતાના વલણને ધ્યાનમાં રાખે છે. વાર્તા શિક્ષણ અને શિસ્તના મહત્વને દર્શાવે છે. શિક્ષકનો બદલો SABIRKHAN દ્વારા ગુજરાતી વાર્તા 38.7k 1.5k Downloads 3.6k Views Writen by SABIRKHAN Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન 'એય.. બબૂચક ઉભો થા..!' તપનસરનો ઉગ્ર આક્રોશિત અવાજ સાંભળી તલ્લિનતાથી સ્ટડીમાં રત ક્લાસના તમામ વિધ્યાર્થીઓનુ ધ્યાનભંગ થયુ. બધાજ સ્ટૂડન્ટસમાં તપનસરની એક નિખાલસ અને મહેનતુ, શિસ્તપ્રિય, અધ્યાપક તરીકેની આગવી છાપ હતી. એ હમેશાં એવુ ઈચ્છતા કે પોતે જે પણ સબ્જેક્ટ ક્લાસમાં ચલાવે , પોતાનો કોઈ પણ સ્ટૂડન્ટ એમાં કાચો ન રહેવો જોઈએ. તેઓ ક્લાસ લેતા હોય ત્યારે એમની દ્રષ્ટી દરેકે-દરેક સ્ટૂડન્સ પર અવિરત રહેતી. એમનુ માનવુ હતુ, કે ક્લાસ ચાલુ હોય એ દરમ્યાન જેટલુ ધ્યાન રાખી સ્ટૂડન્સ સમજી લે પછી એને 'થોથાં ઉથલાવવાની જરુર રહેતી નથી.' ક્યારેક કોઈ સ્ટુડન્ટ્સનુ ધ્યાન ભંગ થાય અને એમની નજરમાં ચડી ગયો તો એનુ આવી જ More Likes This પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 4 દ્વારા Ashish જંપલી દ્વારા Alpa Bhatt Purohit શબ્દઔષધિ - જીવનને જીવવા જેવું બનાવીએ - 10 દ્વારા Shailesh Joshi પ્રથમ નજરે દ્વારા Kaushik Dave આપણા શક્તિપીઠ - 18 - કાલી શક્તિપીઠ દ્વારા Jaypandya Pandyajay સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -9 દ્વારા Shailesh Joshi જલેબી દ્વારા khushi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા