આજે એક વર્ષ પહેલા, હું એક નવી છોકરીને ગાર્ડનમાં મળ્યો હતો જે દોડતી હતી. તેણે રોજ સાંજે આવીને થોડા રાઉન્ડ મારે અને પછી થોડીવાર બેસતી હતી. ધીરે-ધીરે એ કસરત કરવા લાગ્યા, અને હું તેને દરરોજ જોઈને આનંદ અનુભવી રહ્યો હતો. એક દિવસ, કેટલાક છોકરાઓએ એને મશ્કરી કરવાનું શરૂ કર્યું, પરંતુ તે એની કસરત કરતા બંધ થઈ ન હતી. એનો આત્મવિશ્વાસ મને આકર્ષિત કરતો હતો. સમય પસાર થતાં, છોકરો કંટાળ્યા અને છોકરીએ તેમને મહત્વ ન આપ્યું, જેનાથી મને તેની સાથે વધુ માન મળ્યું. હું તેને દૂરથી જોઈ રહ્યો હતો, પરંતુ જ્યારે મેં તેને સ્માઈલ આપી, ત્યારે તેણે કોઈ પ્રતિસાદ ન આપ્યો. એક દિવસ, જ્યારે એ મારી પાસે આવી, ત્યારે તેણે મને બેસવા માટે કહ્યું. આ વાતચીતથી અમારા સંબંધમાં નવી શરૂઆત થઈ. એક રિશ્તા Shah Jay દ્વારા ગુજરાતી વાર્તા 36 1.2k Downloads 3.6k Views Writen by Shah Jay Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન અત્યાર સુધી અમારી બંનેની નજર ઘણી વાર એક થઇ હતી. પણ કોઈ દિવસ વાત નહોતી થઇ. પરંતુ એક ઘટના એ અમારી વાત શક્ય બનાવી. થયું એમ કે, એક દિવસ એ એના રુટીન પ્રમાણે દોડીને આવ્યા પછી કસરત કરતી હતી ત્યાં 4-5 છોકરાઓનું ટોળું આવીને બેસી ગયું. એમણે આ છોકરીને કસરત કરતી જોઇને એની મશ્કરી કરવાનું શરુ કર્યું અને ગંદી કમેન્ટ મારવા લાગ્યા. હું પણ મારી જગ્યા એ ઈયરફોન નાખીને સોંગ સાંભળતા બેઠો આ જોતો હતો. પહેલા તો મને ગુસ્સો આવ્યો. પણ છોકરીની સામે જોતા એ એકદમ નોર્મલ લાગી. છોકરી સ્ટ્રોંગ છે એમ જોઇને મેં પણ કોઈ એક્શન ના લીધા પણ છોકરીના શું રીએક્શન છે એ જોવાની મને આતુરતા હતી. More Likes This અંતરના દર્પણથી - ભાગ 1 દ્વારા Violet બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩) પ્રકરણ-1 દ્વારા S I D D H A R T H વિશ્વની ટુંકી પ્રેત કથાઓ (લોકવાર્તાઓ) ભાગ-૧ જેડની મૂર્તિ દ્વારા Bhaveshkumar K Chudasama ભુતાવળ - 2 દ્વારા Dhamak પાંચ પૈસા - ભાગ 1 દ્વારા Dhamak અવળી દ્વારા Dhamak રૂપિયા management દ્વારા E₹.H_₹ બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા