આ વાર્તા "એક કોલની રાહ"માં મુખ્ય પાત્ર, ટ્રેનિંગ પૂર્ણ કર્યા પછી, રજામાં રાજકોટ જાય છે, જ્યાં તેની માતાએ રાજેશ્વરીનું લેટર આપ્યું છે. લેટરમાં રાજેશ્વરી તેના માટે અભિનંદન પાઠવે છે અને તેની સાથે ગુજારેલ સમયને યાદ કરે છે. તે કહે છે કે તેમણે બે વર્ષથી એકબીજાને નથી જોયા અને તે રાજને મળવા માટે આતુર છે. રાજેશ્વરીએ ફોન નંબર આપ્યો છે, જેના પર રાજે કોલ કર્યો. બંને વચ્ચે વાતચીત થાય છે, જ્યાં રાજેશ્વરી કહે છે કે તેણે રાજનો નંબર saved કર્યો છે, જે રાજના માતા-પિતાએ આપ્યો હતો. બંને એકબીજાને ફરીથી જોવા માટે ઉત્સુક છે. વાર્તાના અંતે, રાજ રાજેશ્વરી વિશે વિચાર કરે છે અને તેના બદલાવ અંગે વિચાર કરે છે, કે શું તે અગાઉ જેવી સુંદર છે કે નહીં. એક કોલની રાહ- ભાગ-૩ Bhoomi દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ 29.6k 1.8k Downloads 3.4k Views Writen by Bhoomi Category સામાજિક વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન એક કોલની રાહ ભાગ-૩ભૂમિટ્રેનિંગ પુરી થયા પછી હું, રજામાં રાજકોટ ગયો હતો ત્યારે મારા મમ્મીએ મને એક લેટર આપ્યો હતો. મમ્મી આ કોનો લેટર છે? રાજેશ્વરી, રજામાં આવી હતી ત્યારે આ લેટર આપી ગઈ છે. હું લેટર લઈ મારા રૂમમાં ચાલ્યો ગયો, બેડ પર બેસી લેટર વાંચવા લાગ્યો. હાય.. સોલ્જર, આન્ટીએ કહ્યું તારી ટ્રેનિંગ પુરી થઈ ગઈ છે, congratulations મને ખબર છે તું મને મળવા નહી આવે એટલે લેટર લખી અભિનંદન પાઠવી રહી છું... તું તો મને ભૂલી ગયો... મને આપેલું પ્રોમિસ પણ ભૂલી ગયો...? શું આટલી કમજોર હતી આપણી દોસ્તી...? શું મને મળવાની એકવાર પણ તારી ઈચ્છા ન થઈ...? ઓ.કે. જવાદે એ વાતને. બાળપણના Novels એક કોલની રાહ વિજય અને શેરું નામની પહાડીઓની વચ્ચે ચંદનપહાડી ઉપર ભારતીય સેનાની આઝાદ ચોકીપોસ્ટ આવેલી હતી. ચંદન પહાડી ઉપરથી વિજય અને શેરુ પહાડી વચ્ચેનું અંતર હવાઈ માર્... More Likes This ગીતા - સવાલ તમારા જવાબ શ્રીકૃષ્ણના - 2 દ્વારા Hardik Galiya પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 5 દ્વારા Ashish ગિજુભાઈ ની પ્રેરક વાર્તાઓ આધુનિક ઢબે - 1 દ્વારા Ashish ભારતીય સૈનિકો રાજ રમતનો ભોગ બન્યા દ્વારા Gautam Patel હેલો.. કોઈ છે? દ્વારા Trupti Bhatt લુચ્ચું શિયાળ દ્વારા Darshana Hitesh jariwala પડછાયો: એક પેઢીના સ્વપ્નનો વારસો - 1 દ્વારા I AM ER U.D.SUTHAR બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા