જીગર વંદનાને મેસેજ મોકલે છે કે તે ઘરે પહોંચી ગયો છે અને પૂજામાં હાજર થશે. પછી જીગર વંદનાના ઘરે પહોંચે છે, જ્યાં વંદના તેની રાહ જોઈ રહી છે. વંદના જીગરને બાઇક માટે કહે છે, અને જીગર બાઇક સ્ટાર્ટ કરે છે. તેઓ મીઠાઈ લેવા જતા હોય છે, ત્યાં જીગરને દીપક મળ્યો છે. દીપક જીગર સાથે વંદનાને જોઈને તેને ટોકે છે કે તે તેની જીએફ છે, જે જીગરના માટે નહી, પરંતુ ફ્રેન્ડ છે, તે કહે છે. જીગર દીપકને સમજાવે છે કે તે વંદનાને ફક્ત મિત્ર તરીકે જોઈ રહ્યો છે, પરંતુ દીપક તેના વાતો પર આક્ષેપ કરતો રહે છે. જીગર ગુસ્સે થઈ જાય છે અને પોતાની મિત્રતા પર ઉલટાણું ઉછાળવા બદલ દીપકને દોષિત કરે છે. લંગોટિયા - 9 HardikV.Patel દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 25 1.5k Downloads 3k Views Writen by HardikV.Patel Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન જીગર બોલ્યો, “તારો આ જ પ્રોબ્લેમ છે. તને બધુ જ ઊંધું સમજાય છે. એ મારી જીએફ નથી. જસ્ટ ફ્રેન્ડ છે.” દીપક બોલ્યો, “હા ફ્રેન્ડ છે. જીગલા દરેક છોકરો પોતાની જીએફને અને દરેક છોકરી તેના બીએફને ફ્રેન્ડ જ બતાવે છે. તુ તારા મનમાં મને બુદ્ધિ વિનાનો સમજે છે એ તારી ભૂલ છે. કોમલ સાચુ જ કહેતી હતી. તારી જેવા મિત્રો હોવા કરતા બે ચાર દુશ્મનો સારા.” જીગર ગુસ્સે થયો. તે કહેવા લાગ્યો, “દીપક, હવે હદ થાય છે. મારી મિત્રતા પર કીચડ ઉડાડવાનો તને કોઈ હક નથી. તુ એક છોકરી માટે આટલો નિમ્ન બની જઈશ એ મને ખબર નહતી. જા ભાઈ જા. હું તારા રસ્તામાં નહિ આવુ પણ એટલુ યાદ રાખજે જે રસ્તા પર તુ ચાલી રહ્યો છો એ રસ્તે તને દગા સિવાય કંઈ નથી મળવાનુ. Novels લંગોટિયા પ્રસ્તુત વાર્તા બે મિત્રો પર છે. બે મિત્રો એ એટલા જેવા તેવા મિત્રો નહિ પણ લંગોટિયા મિત્રો. લંગોટિયા શબ્દ તમે વાંરવાર સાંભળ્યો હશે જ. હા હું એ જ લંગોટિ... More Likes This એક અજાણી યાત્રા - ભાગ 2 દ્વારા Dr Nimesh R Kamdar બહાદુર રાજકુમાર અને સોનેરી સફરજન - 1 દ્વારા Dhamak તૃષ્ણૃત્ય ( તૃષ્ણા + નૃત્ય ) - 1 દ્વારા Mr Gray Rebirths - The Mysterious tale of Marriage - 1 દ્વારા Hemangi તકદીરની રમત - ભાગ 1 દ્વારા Ruchita Gabani Kakadiya પાંચ પૈસા - ભાગ 2 દ્વારા Dhamak તોફાની છોકરી' ઢ, - ભાગ 1 દ્વારા Dhamak બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા