"વિકૃતિ - એન્ અનકન્ડિશનલ લવસ્ટોરી"ની આ કથા માહીતી આપે છે કે કેવી રીતે મેઘા ગોકાણી અને મેર મેહુલના સંયુક્ત પ્રયાસથી એક પ્યોર લવસ્ટોરી રજૂ કરવામાં આવી છે. આ વાર્તા સામાન્ય લોકોના જીવનની વાસ્તવિકતાઓને રજૂ કરે છે અને વાંચકોને વિવિધ ભાવનાઓ અનુભવે છે. આ ભાગમાં, ઈશા વિહાનને કેન્ટીનમાં લાવી છે અને છેલ્લીવાર તેની ઇન્સલ્ટ કરે છે. ખુરશી વિહાન વિશે ચિંતિત છે અને વિરાજ, જે ઇશાનો જુનો મિત્ર છે, ખુશીને મદદ કરવા માટે આગળ આવે છે. વિરાજ એ સમજાવે છે કે વિહાન સાથે ઈશાના વર્તન પાછળ કંઈક કારણ છે. તે જ સમયે, ઇશાની મિત્ર કૃપાલી સાથેના સંબંધો અને તેના પરિણામો વિશે વાત કરવામાં આવે છે, જેમાં ઇશાની મિત્રતા પર અસર પડે છે. વર્ણન કરવામાં આવેલા પાત્રો અને ઘટનાઓ કાલ્પનિક છે, પરંતુ આ વાર્તા વાંચકોને મનોરંજન માટે રચવામાં આવી છે. વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-9 Mehul Mer દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 367 3.8k Downloads 7.5k Views Writen by Mehul Mer Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ઈશા મારા પર ચિપ્સ ઢોળી આકૃતિ પાસે પહોંચી હતી.આકૃતિએ બેચેનીથી પૂછ્યું, “હવે શું કર્યું તે?” “જે થવાનું હતું થઈ ગયું,હું હવે તેને હેરાન નહિ કરું બસ”ઇશાએ નેણ નચાવતા કહ્યું. “પ્રોમિસ ને?”આકૃતિએ પૂછ્યું. “ગૉડ પ્રોમિસ બસ”આંખ મારી ઇશાએ કહ્યું, “પણ બીજી રીતે તો આપણે મજા લઈ શકીએ ને?” “મિન્સ?”આકૃતિએ ફરી પૂછ્યું.ઈશા આકૃતિને ખેંચી મારી બેન્ચ પાસે લાવી અને મારા બૅગ તરફ ઈશારો કરી બોલી, “આપણે વિહાનનું બૅગ જોઈએ” “ના યાર આમ કોઈની પરમિશન વિના બૅગ તપાસવું સારું મેનર્સ ના કહેવાય”આકૃતિએ ઇશાને રોકતા કહ્યું. “મારી પાસે કંઈક છે તને દેખાડવા માટે”કહી ઇશાએ મારું બૅગ હાથમાં લીધું અને ચેઈન ખોલી બૅગ ફંફોળવા લાગી. “શું છે યાર તેના બેગમાં?”આકૃતિએ ઈરીટેટ થઈ કહ્યું. “કાલે આના બેગમાં ટિફિન હતું યાર” Novels વિકૃતિ ‘પ્રકૃતિ’ જ્યારે ‘વિકૃતિ’બની હાથતાળી આપે છે ત્યારે ભલભલો કદાવર આદમી પણ હચમચી જાય છે. ‘પ્રકૃતિ’એ એવો જ કંઈક ખેલ વિહાન સાથે ખેલ્યો હતો.આકૃતિ અને વિહાનની... More Likes This અભિન્ન - ભાગ 1 દ્વારા Rupesh Sutariya કાવ્યાંશ - દિલ થી દિલ ની દોર - 1 દ્વારા Kru Old School Girl - 6 દ્વારા રાહુલ ઝાપડા મારા પ્રેમની કહાની દ્વારા Writer Digvijay Thakor અજનબી હમસફર - 1 દ્વારા janhvi પ્રેમ ની મૌસમ - 1 દ્વારા janhvi આંખોની ભાષા: એક અનોખી પ્રેમકથા - 1 દ્વારા R B Chavda બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા