આ વાર્તામાં બે ભાઈઓ, રાઘવ અને રમેશ, વચ્ચેનો સંવાદ દર્શાવવામાં આવ્યો છે. મોટાભાઈ રાઘવ, નાનાભાઈ રમેશને સમયની કિંમત સમજાવવા પ્રયત્ન કરે છે, કારણ કે રમેશ સમય બગાડી રહ્યો છે અને કોઈ કામ નથી કરતો. રમેશ, જે સાયન્સ ગ્રેજ્યુએટ છે, કહે છે કે તે મહેનત કરીને સારી નોકરી મેળવશે અને હીરા ઘસવાના કામમાં રસ નથી રાખતો. રાઘવ રમેશને સમજાવવાનો પ્રયાસ કરે છે કે કામ કરવાની આવડત જ સાચી મૂડી છે અને ભવિષ્યમાં મદદરૂપ થઈ શકે છે. જ્યારે રમેશ પોતાના મોજમાં રહેવા માટે જ દ્રષ્ટિ રાખે છે, ત્યારે રાઘવ તેને યાદ કરાવે છે કે તેની કોલેજના ખર્ચા તે જ ઉઘાડે છે. બંને ભાઈઓ વચ્ચે આ દલીલો વધે છે, અને રમેશ ઘરના જવાબદારીને અહેસાસ કરતો નથી, જે રાઘવને દુઃખી કરે છે. આ વાર્તા પરિવારની મહત્તા, જવાબદારી અને સમયની કિંમત વિશે એક મહત્વપૂર્ણ સંદેશ આપે છે. ભણેલ ગણેલ bharat chaklashiya દ્વારા ગુજરાતી વાર્તા 32.5k 1.7k Downloads 3.7k Views Writen by bharat chaklashiya Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન સુરતના એક જી.આઈ. ડી.સી. વિસ્તારની ગંદી ચાલીમાં બાંધવામાં આવેલા મકાનના સાવ ઉપરના માળે આવેલી પતરાવાળી નાનકડી ખોલી માં મચ્છરોથી બચવા ગંધાતુ ગોદડું ઓઢીને સુતેલા રમેશની બંધ આંખોના પડદા પર ઉપરના સંવાદો બે ભાઈઓ બોલી રહ્યા છે. પાંચ ચોપડી ભણેલા મોટાભાઈ ની સમજણના ધીમા દડાને નાનો ગ્રેજ્યુએટ ભાઈ,( સાયન્સ હો!) પોતાની કાલ્પનિક નોકરી કે ફેકટરીના બેટ વડે ફટકારી રહ્યો છે. સાવ નાના એવા ગામ માં નાનકડું હીરાનું કારખાનું ચલાવતો રાઘવ પોતાના નાના ભાઈ ને ભણાવી ગણાવીને આગળ લાવવા તનતોડ મહેનત કરતો. રાતે વાડીએ કામ હોય તો બાપાને મદદ કરતો. રમેશ અમદાવાદ હોસ્ટેલમાં રહી ને સાયન્સ કોલેજ કરતો. હંમેશા રમેશને સાચી સલાહ આપીને સમજાવતો.પણ ભાઈની વાતો ભણેશરીના ગળે ઉતરતી નહિ.સારા કપડાં , બુટ અને ગોગલ્સ ચડાવીને ગામ માં પાન ની દુકાને વેકેશન વાપરતા ભાઈને સાચી સમજણ આપવામાં રાઘવને ઉપર મુજબ દલીલોનો સામનો કરવો પડતો. More Likes This પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 4 દ્વારા Ashish જંપલી દ્વારા Alpa Bhatt Purohit શબ્દઔષધિ - જીવનને જીવવા જેવું બનાવીએ - 10 દ્વારા Shailesh Joshi પ્રથમ નજરે દ્વારા Kaushik Dave આપણા શક્તિપીઠ - 18 - કાલી શક્તિપીઠ દ્વારા Jaypandya Pandyajay સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -9 દ્વારા Shailesh Joshi જલેબી દ્વારા khushi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા