મને કોણ સમજશે? DINESH PARMAR દ્વારા વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો વાર્તા પુસ્તકો મને કોણ સમજશે? mane kon samajashe ? book and story is written by DINESH PARMAR in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. mane kon samajashe ? is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. મને કોણ સમજશે? DINESH PARMAR દ્વારા ગુજરાતી વાર્તા (37) 690 2.2k એક બાજુ મંડપ ડેકોરેસન વાળો બુમો પડી ને તેના માણસો ને ઉતાવળ કરવા કહી રહ્યો હતો. આ બાજુ ફૂલોવાલો લગન ગીત ગાતા ગાતા તોરણ બાંધી રહ્યો હતો. ઊંડે ઊંડે મને પણ લાગવા લાગ્યું કે હું આ ફિલ્મની ડીરેક્ટર તો ...વધુ વાંચોકારણ કોઈ મારી વાત ને માની નથી રહ્યું. પણ હા.. હું આ ફિલ્મ નું મુખ્ય પાત્ર તો જરૂર થી છું.બધા જ લોકો નું ધ્યાન થોડી થોધી વારે મારા તરફ જતું હતો. હું બેસી બેસી ને કંટાળી ગઈ હતી. હવે મારે કામ કરવું હતું. પણ જેવું હું કોઈ કામ કરવા લઉં કે લોકો આવીને મારું કામ એમના હાથ માં લઇ લેતા અને મને શાંતિ થી એક જગ્યા એ બેસી જવાની સુચના આપતા . લોકો આવું કેમ કરતા હતા ? ખબર નહિ. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો મને કોણ સમજશે? બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ