આ વાર્તા એક યુવતીની છે જે પરણાવીને સાસરે આવી છે. તેણી પોતાની જાતને એક ફિલ્મની ડીરેક્ટર જેવી અનુભવે છે, જ્યાં દરેકને પોતાની જ રીતે વર્તન કરવું છે અને કોઈ તેના ભાવનાને સમજવા તૈયાર નથી. તે પોતાના મનોવિચારમાં અનુભવે છે કે તેની જીંદગીની ઘટનાઓ એક ફિલ્મની જેમ છે, જેમાં તે મુખ્ય પાત્ર છે, પરંતુ તેની વાત કોઈ સાંભળતું નથી. લગ્નના આયોજનમાં વ્યસ્ત પરિવારમાં તે પોતાના ભાવનાઓથી ભ્રમિત છે, કારણ કે એક તરફ તે નવા જીવન માટે ઉત્સુક છે, બીજી તરફ તેને લાગે છે કે તેના પરિવાર માટે હવે તેની જરૂરત નથી. આ ચક્કરમાં, તેના મનમાં વિવિધ વિચારો અને સંદેહો ઉદભવતા રહે છે, જે તેને અત્યંત નિરાશિત બનાવે છે. અંતે, તે આસપાસના વ્યસ્ત જીવનમાં પોતાની અવરોધિત લાગણીઓને વ્યક્ત કરી શકે છે અને એક શાંતિની શોધમાં છે. મને કોણ સમજશે? DINESH PARMAR દ્વારા ગુજરાતી વાર્તા 48.7k 1.3k Downloads 4.1k Views Writen by DINESH PARMAR Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન એક બાજુ મંડપ ડેકોરેસન વાળો બુમો પડી ને તેના માણસો ને ઉતાવળ કરવા કહી રહ્યો હતો. આ બાજુ ફૂલોવાલો લગન ગીત ગાતા ગાતા તોરણ બાંધી રહ્યો હતો. ઊંડે ઊંડે મને પણ લાગવા લાગ્યું કે હું આ ફિલ્મની ડીરેક્ટર તો નથી કારણ કોઈ મારી વાત ને માની નથી રહ્યું. પણ હા.. હું આ ફિલ્મ નું મુખ્ય પાત્ર તો જરૂર થી છું.બધા જ લોકો નું ધ્યાન થોડી થોધી વારે મારા તરફ જતું હતો. હું બેસી બેસી ને કંટાળી ગઈ હતી. હવે મારે કામ કરવું હતું. પણ જેવું હું કોઈ કામ કરવા લઉં કે લોકો આવીને મારું કામ એમના હાથ માં લઇ લેતા અને મને શાંતિ થી એક જગ્યા એ બેસી જવાની સુચના આપતા . લોકો આવું કેમ કરતા હતા ? ખબર નહિ. More Likes This કરુણા - 1 દ્વારા Rushil Dodiya સંબંધો ના ડિપ્લોમેટ કિશન કાકા - 1 દ્વારા AKHIL KUMAR એક રાત - 1 દ્વારા Zarnaba એક રાત - 1 દ્વારા Zarnaba લાગણીનો દોર - 9 દ્વારા ચિરાગ રાણપરીયા કોર્પોરેટ ચક્કર - 1 દ્વારા Ankit Maniyar પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 4 દ્વારા Ashish બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા