સાંજના સમયે, વૈભવ અને રણુકા નામના યુવાન કપલ ઑફિસથી પરત આવી રહ્યા છે, ત્યારે અચાનક ધોધમાર વરસાદ શરૂ થાય છે. વરસાદને કારણે તેઓ એક વૃક્ષની છાંટમાં ઊભા રહી જાય છે. વાતાવરણ નયનરમ્ય બની જાય છે અને ત્યાંની શાંતિમાં માત્ર વરસાદનું અવાજ સાંભળાય છે. આ અનોખા પળોમાં, વૈભવને રણુકાના સુંદર અને ભીંજાયેલા શરીર પર ધ્યાન કેન્દ્રિત થાય છે. રણુકાના કાળા ભમ્મર વાળ અને ચહેરા પરના વરસાદનાં ટીપા તેની સુંદરતા વધારી રહ્યા છે, અને વૈભવને તેના પરથી નજર હટાવવાની ઈચ્છા નથી. આ રીતે, વરસાદ અને રણુકાનો સૌંદર્ય વૈભવની લાગણીઓમાં ઊંડા અસર કરે છે. પ્રેમની એક પળ Rahul Makwana દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 58.3k 1.4k Downloads 3.9k Views Writen by Rahul Makwana Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન એવા મા વૈભવનું ધ્યાન રેણુકાના સુડોળ અને સુંદર શરીર પર પડયું જે વરસાદમાં ભીંજવાથી બધું આકર્ષક અને મોહિત લાગી રહ્યું હતું. રેણુકા પરથી વૈભવને નજર હટાવવાની ઈચ્છા થતી ન હતી, રેણુકાનાં વરસાદને લીધે ભીંજાયેલા એના સુંદર કાળા ભમ્મર વાળ જાણે એના વાળમાં કોઈ હીરા જડયા હોય એવી રીતે ચમકી રહ્યા હતાં, રેણુકાના ચહેરા પર પડેલા વરસાદનાં પાણીના ટીપા તેની સુંદરતા અને મોહકતા માં ચાર ચાંદ લગાવી રહ્યા હતાં અને ભીંજાયેલી સાડીમાં રેણુકા ને જોયા પછી તેનું સુડોળ શરીર વૈભવના માનસપટ્ટ પર છવાય ગયું હતું અને તેની સાડીની એક બાજુ થી ડોક્યુ કરી રહેલ રેણુકાનો કમરનો ભાગ વૈભવને વધુ ને વધુ મોહિત કરી રહ્યો હતો, વરસાદને લીધે આજુબાજુનું વાતાવરણ જેટલું નયનરમ્ય હતું તેટલું જ રેણુકાનું શરીર વૈભવને નયનરમ્ય લાગી રહ્યું હતું. More Likes This અધૂરાશમાં પૂર્ણતા: એક રૂહાની સફર - ભાગ 1 દ્વારા Kinjaal Pattell અધુરો પ્રેમ - 1 દ્વારા orlins christain દર્દ થી દોસ્તી - 1 દ્વારા JIGAR RAMAVAT યાદોના સરનામે દ્વારા Zalri અવર ડ્રીમ હાઉસ દ્વારા Jaypandya Pandyajay ઈશ્ક - ભાગ 1 દ્વારા Roshani Prajapati લાગણીનો સેતુ - 1 દ્વારા Anghad બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા