આ પ્રકરણમાં અર્પિતા હવાલદારને પોતાની ફરિયાદ નોંધાવવા માટે પ્રેરિત કરતી હોય છે, જેમાં તે જણાવે છે કે તેમના હરેશકાકાની હત્યા વિશે ખોટી માહિતી આપવામાં આવી છે. અર્પિતા હવાલદારને યાદ અપાવે છે કે તે પણ સાક્ષી છે, અને હેમંતભાઈના ખોટા કામની ભ્રમણા સામે ઊભી રહે છે. હેમંતભાઈ આ સ્થિતિમાં બેભાન થઈ જાય છે અને પોતાની નિષ્ક્રિયતા દર્શાવે છે. જ્યારે હવાલદાર આ ઘટનાને ટાળવા માગે છે, ત્યારે તે જીપમાં બેસીને ભાગી જાય છે. અર્પિતા ઘરે પાછી ફરતી વખતે લાભુભાઈએ તેને બોલાવ્યું અને તેણે અર્પિતાને આભાર માન્યો. અર્પિતા પોતાની સત્યતા અને ફરજની વાત કરે છે, જ્યારે વિનયની ઓળખ અને તેના લાગણીઓનું પણ ઉલ્લેખ થાય છે. આ સ્નેહ અને માનવતાના સંદેશ સાથે, અર્પિતા અને અન્ય પાત્રો વચ્ચેના સંબંધો અને સંઘર્ષોને રજૂ કરવામાં આવે છે. રેડલાઇટ બંગલો ૪૦ Rakesh Thakkar દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 271.1k 10k Downloads 14.9k Views Writen by Rakesh Thakkar Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પોલીસની જીપ ધૂળ ઉડાડતી થોડી જ વારમાં અદ્રશ્ય થઇ ગઇ. હેમંતભાઇને થયું કે પોતે પણ કોઇ શક્તિથી અદ્રશ્ય થઇ જાય. તેમના મનમાં અર્પિતાની બીક ભરાઇ ગઇ હતી. તેમને એટલી રાહત હતી કે વર્ષાબેન તેની સાથે છે એટલે અર્પિતા તેમની વિરુધ્ધ કંઇ કરી શકશે નહીં. વર્ષાને ઢાલ બનાવતા મને આવડે છે. હેમંતભાઇએ પણ તરત ચાલતી પકડી. જતાં જતાં તે લાલુની નજીકથી પસાર થતાં પછીથી ઘરે આવવાનું કહી ગયા. લાલુએ કંઇ સાંભળ્યું જ ના હોય એવો ડોળ કર્યો. અર્પિતા જાણતી હતી કે હવાલદાર તેની ફરિયાદ નોંધવાના નથી. તેણે હવાલદાર અને હેમંતભાઇને ડારો નાખવા જ તીર છોડ્યું હતું. બંને ભાગી ગયા હતા. ગામ લોકો પણ વિખેરાયા. અર્પિતાએ ઘર તરફ કદમ ઉપાડ્યા ત્યાં લાભુભાઇનો અવાજ આવ્યો: અર્પિતા, અહીં આવ તો... અર્પિતાના કદમ અટકી ગયા. તે મોં નીચું કરી નજીક આવી લાભુભાઇથી થોડે દૂર ઊભી રહી. Novels રેડલાઇટ બંગલો વર્ષાબેન ક્યારે અર્પિતા કોલેજમાં આવે અને શહેરમાં આવી જાય તેની રાહ જોતા હતા. ગામમાં તેના માટે જોખમ હતું. સોળ વર્ષે અર્પિતા કળીમાંથી ફૂલ બની રહી હતી. તે... More Likes This હાઈ કેપ્લર - ભાગ - 6 દ્વારા BHIMANI AKSHIT કવચ - ૧ દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" અવકાશયાન અને આંસુ: ડૉ. શાહનું વચન - 1 દ્વારા Vijay પ્રકાશનું પડઘો - 1 દ્વારા Vijay Untold stories - 5 દ્વારા Tapan Oza અસ્તિત્વહીન મંઝિલ દ્વારા Vijay આયનો - 1 દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા