**બોધીધર્મ : અષાઢી સૂરજ** આવા 1500 વર્ષ પહેલા ચીનમાં વૂ નામના રાજા હતા, જેઓ બૌધ્ધ ધર્મના મહાન સંરક્ષક ગણાતા હતા. તેઓએ ભવિષ્યમાં એક પ્રબુદ્ધ બૌધ્ધ ગુરુની રાહ જોઈ હતી, જે બૌધ્ધ ધર્મનો પ્રચાર કરશે. દક્ષિણ ભારતમાં, કાંચીપુરમના રાજા સુગંધના ત્રીજા પુત્રને બોધીધર્મ નામ આપવામાં આવ્યું. બોધીધર્મ રાજાના પ્રિય પુત્ર હતા, પરંતુ રાજકારણમાં તેમને રસ ન હતો. બોધીધર્મે ગુરુપ્રજ્નતારાના માર્ગદર્શન હેઠળ બૌધ્ધ ધર્મનો ઊંડો અભ્યાસ કર્યો અને રાજપાટનો ત્યાગ કરી બૌધ્ધ સાધુ બન્યા. તેમણે ગુરુ સાથે વાતચીતમાં જીવનના નાશવંત સ્વભાવ વિશે ચર્ચા કરી. ગુરુદેવના આદેશ પર, બોધીધર્મ ચીનની તરફ જવાની તૈયારી કરે છે. 527 ઇ.સ.માં, બોધીધર્મ ચીનમાં પ્રવેશ કરે છે અને ત્યાં દા મો તરીકે ઓળખાય છે. જો કે, બોધીધર્મ મૌન રહે છે અને ધ્યાનમાં મગ્ન થઈ જાય છે, જ્યારે લોકો તેમને સાંભળવા આવે છે. બોધીધર્મ : અષાઢી સૂરજ Dr Sagar Ajmeri દ્વારા ગુજરાતી પ્રેરક કથા 42 888 Downloads 3.3k Views Writen by Dr Sagar Ajmeri Category પ્રેરક કથા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન બોધીધર્મ : અષાઢી સૂરજ વિશ્વ કક્ષાએ ચીનની ખ્યાતિ શાઓલીન કૂંગ ફૂ માટે પ્રસિધ્ધ છે. વિશ્વભરમાંથી સેંકડો યુવાનો કૂંગ ફૂ શીખવા ચીન તરફ ધ્યાન દોરી બેસે છે, જેમાં ભારત પણ બાકાત નથી. પરંતુ સમગ્ર વિશ્વને કૂંગ ફૂની ભેટ ધરનાર તરીકેનું સન્માન કોઇ અન્યને નહીં પણ એક ભારતીયને જાય છે તે વાસ્તવિકતા ભાગ્ય જ કોઇ જાણતા હશે. આ વાત છે આજથી આશરે 1500 વર્ષ પહેલાની. વિશાળ ભારત ભૂખંડ પાસે આવેલ ઝેન દાન દેશ એટલે કે આજના ચીન દેશમાં વૂ નામનો રાજા રાજ્ય કરતો હતો. વૂ બૌધ્ધ ધર્મનો મહાન સંરક્ષક ગણાતો હતો. તેના રાજ્યપંડિતે ભવિષ્યવાણી કરી હતી કે ભારત ભૂખંડથી બૌધ્ધ ધર્મનો પ્રચાર More Likes This ગણિતગુરુ દ્વારા Jagruti Vakil શિક્ષિકા તરીકેની મારી સફર - 2 દ્વારા Tr. Mrs. Snehal Jani નવો દિવસ, નવી નોકરી, નવી તક દ્વારા R B Chavda ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે વર્તમાન સુખ ખોવાણું દ્વારા Dr. Jatin Panara જીવન પથ - ભાગ 1 દ્વારા Rakesh Thakkar વીર હમીરજી ગોહિલ - ભાગ 3 દ્વારા कुंवरसा चेतनसिंहजी गोहिल એક શિક્ષક તરીકે પ્રવાસ ની યાદી... દ્વારા Mukesh Dhama Gadhavi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા