અવંતિકા ઓપરેશન થિયેટરમાં પુત્રને જન્મ આપે છે, અને તેના પરિવારજનો આનંદમાં હોય છે. રોહિત, જે પેરિસથી આવી રહ્યો છે, તેની મેસેજ દ્વારા જાણ થાય છે કે તે ફ્લાઈટમાં બેસી ગયો છે. પરંતુ પછી સમાચારમાં પેરિસથી લંડન આવતી ફ્લાઈટ ક્રેશ થઈ હોવાનું જાણવા મળે છે. અનિલભાઈ અને સુરેશભાઈ એ ફ્લાઈટના પેસેન્જર્સની યાદી તપાસવા એરપોર્ટ ગયા, જ્યાં રોહિતનું નામ જોવા મળ્યું. આ ખબર તેમને ઊંડા શોકમાં મૂકે છે, કેમકે પૌત્રના જન્મના આનંદમાંથી તેઓને આ દુખદ સમાચાર મળ્યા. તેઓને સમજાઈ રહ્યું નથી કે આ સમાચાર અવંતિકા સુધી કેવી રીતે પહોંચાડવા. ઘર છૂટ્યાની વેળા ભાગ -૩૫ Nirav Patel SHYAM દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 115.3k 2.4k Downloads 5.2k Views Writen by Nirav Patel SHYAM Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન રોહિતની મમ્મીએ કહી પણ દીધું. સુરેશભાઈ અને તેમની પત્નીની આંખોમાં પણ પુત્ર જન્મની ખુશી હતી. અવંતિકાના પપ્પા રૂમની બહાર નીકળ્યા ત્યારે જોયું તો ટીવીની નજીક ટોળું જામેલું હતું. તેઓ પણ ટોળા પાસે જઈ અને ટીવી સામે જોવા લાગ્યા. ટીવીમાં સમાચાર ચાલી રહ્યાં હતાં. તેમાં બ્રેકીંગ ન્યૂઝમાં બતાવી રહ્યાં હતાં કે પેરિસથી લંડન આવતી esy jet u2 7420 ફલાઈટ ખરાબ વાતાવરણના કારણે ક્રેશ થઈ છે. અનિલભાઈના પગ સમાચાર વાંચતા જ થીજી ગયા. તે મનોમન પ્રાર્થના કરવા લાગ્યા કે એ ફલાઈટમાં રોહિત ના હોય તો સારું. તે ઉતાવળા અવંતિકાના રૂમ તરફ ગયા અને સુરેશભાઈને બહાર બોલાવી જાણ કરી. સુરેશભાઈએ રોહિતના મોબાઈલમાં ફોન કર્યો પણ… Novels ઘર છૂટ્યાની વેળા મા બાપ પોતાની એકની એક દીકરીનું જતન ઘણાં લાડ પ્રેમથી કરતા હોય છે, અને એ દીકરી ક્યારેક પોતાના પ્રેમને પામવા માટે એ પ્રેમાળ માતા પિતાને છોડીને કોઈ પારકી... More Likes This સમયચક્ર - (સમયનાં ચક્રમા ઉલજેલી સૈનિકોની સામાજીક જીવની) - 1 દ્વારા Heena Ramkabir Hariyani હાઈ કેપ્લર - ભાગ - 6 દ્વારા BHIMANI AKSHIT કવચ - ૧ દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" અવકાશયાન અને આંસુ: ડૉ. શાહનું વચન - 1 દ્વારા Vijay પ્રકાશનું પડઘો - 1 દ્વારા Vijay Untold stories - 5 દ્વારા Tapan Oza અસ્તિત્વહીન મંઝિલ દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા