આ વાર્તા એક અનોખી પ્રેમ કહાની છે, જ્યાં પ્રેમના ત્રિકોણમાં કોઈ એક ખૂણો તૂટવો પડે છે. કેશવ, જે IIM-Aમાં અભ્યાસ કરવા આવ્યો છે, પોતાની બેસ્ટ ફ્રેન્ડ ક્રિષ્નાને જોઈને ખુશ થાય છે. ક્રિષ્ના એક કરોડપતિ પરિવારની છે, જ્યારે કેશવ એક સામાન્ય પરિવારનો છે. બંનેના સ્વભાવમાં તફાવત છે; ક્રિષ્ના તોફાની અને કેશવ શાંત છે. તેઓ પ્રથમ દિવસે એકસાથે અભ્યાસ શરૂ કરે છે, અને તેમના અભ્યાસમાં ફેરફાર આવે છે. કેશવ સ્કોલરશીપ પર છે, જ્યારે ક્રિષ્ના કારમાં આવે છે. આ રીતે, કેશવ અને ક્રિષ્નાની મિત્રતા અને પ્રેમની એક નવી દિશા શરૂ થાય છે. કેશવનો અપૂર્ણ પ્રેમ - ક્રિષ્ના અવિચલ પંચાલ દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 54.8k 1.6k Downloads 6.3k Views Writen by અવિચલ પંચાલ Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન મિત્રો હું એક અલગ પ્રકારની લવ સ્ટોરી લખવા નો પ્રયત્ન કર્યો છે. જ્યારે પ્રેમ નો ત્રિકોણ સર્જાય છે ત્યારે કોઈ એક ખૂણા એ તૂટવું પડે છે જેથી બે ખૂણા મળી શકે. આ વાર્તા તેના જ સંદર્ભમાં છે.અમદાવાદ ની પ્રખ્યાત IIM -A કોલેજ માં આજે વિદ્યાર્થીઓ ની ભીડ જામી હતી. આજે ફર્સ્ટ યર નો પહેલા દિવસે બધા વિદ્યાર્થીઓ નવા જોશ સાથે કોલેજ માં આવી રહ્યા હતા.કેશવ પણ નવા ઉત્સાહ સાથે કોલેજ ના કેમ્પસ માં પ્રવેશ કર્યો. આજે તેનું સપનું પૂરું થયું હતું. કેશવ ને MBA નો અભ્યાસ કરી ને એક સફળ બિઝનેસ મેન બનવું હતું.કેશવ કોલેજ ના મેદાન માં થી આગળ More Likes This પ્રેમનું નેટવર્ક દ્વારા Rupen Patel લાગણીના રંગો દ્વારા Nayana Viradiya સહિયારા શ્વાસ - અધ્યાય 1 દ્વારા Nayana Viradiya મણિકર્ણિકા: અગ્નિ જે ક્યારેય બુઝાતો નથી - 1 દ્વારા Aloka Patel ઝંખના - એક સાચા પ્રેમની.. - ભાગ-11 દ્વારા Nayana Viradiya પ્રેમ કરારમાં નહતો - 1 દ્વારા Maya એક કિનારા વાળી નદી દ્વારા Kirit Rathod બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા