આ વાર્તામાં, ગામમાં ભણવા માટે આવેલા બાળકોની શિક્ષિકા ક્રિશ્ના, જ્યોતિ નામની સૌથી હોશિયાર છોકરીના અભણ માતા કમળાને પોતાની દીકરીને ભણાવવાની પ્રેરણા આપે છે. કમળા પોતાના ગર્ભાવસ્થા વિશે ચર્ચા કરતી વખતે, દીકરા અથવા દીકરીના જન્મ વિશેની ચિંતાઓ વ્યક્ત કરે છે, ખાસ કરીને જો એ દીકરી બને તો. ક્રિશ્ના કમળાના વિચારોને સમજી લે છે અને તેમને પ્રોત્સાહિત કરે છે, કહે છે કે શિક્ષિત સમાજમાં 'બેટી બચાવો' જેવી ઝુંબેશની જરૂર નથી. વાર્તામાં, જ્યોતિ એક દુર્ઘટનામાં પડી જાય છે, અને ક્રિશ્ના તેને જોઈને ચિંતિત થાય છે. આ વાર્તા માતાપિતા માટે દીકરીઓના મહત્વ અને તેમના શિક્ષણની આવશ્યકતાનો સંદેશ આપે છે. દીકરી JULI BHATT દ્વારા ગુજરાતી પ્રેરક કથા 120.2k 1.9k Downloads 6.1k Views Writen by JULI BHATT Category પ્રેરક કથા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન “તો શું દીકરીયુનો હાયડો કરવાનો! અને ઇ તો અમારા ઘરની વાત છે ઈમાં તમારે માથું મારવાની જરૂર નથી.” દાદીએ કરડતા અવાજે કહ્યું. “બા, હું શિક્ષક છું સમાજનું ઘડતર જોઈ શકું, પડતર નહીં. શહેરમાં દાક્તર પાસે જઇ ટીવીમાં જોવરાવવાની તમે વાત કરો છોને! પણ, ત્યાં મોટા મોટા સાહેબો પણ હોય છે. જો તેમને ખબર પડીને તો તમારે, કમળાબેનને, ગોવિંદભાઈને અને ડોક્ટરને બધાને જેલમાં જવું પડશે અને બહુ મોટો દંડ ભરવો પડશે.” દાદીમાનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. એ કઈ બોલે એ પહેલા જ ક્રિષ્ના જવા માટે ઊભી થઈ ગઈ. દાદીમાએ બધો ગુસ્સો કમળા પર ઉતાર્યો. જેમ તેમ કરી ગોવિંદે બાને સમજાવ્યા. નવ મહિના પૂરા થતાં કમળાએ… More Likes This મનનો નાસ્તો - ભાગ 1 દ્વારા Er Gopal Saraiya મારી વાત - પ્રસ્તાવના દ્વારા Mansi Desai Shastri મૌન - 1 દ્વારા Mansi Desai Shastri અધૂરી રસીદ દ્વારા Nirav Chhabhaiya અહં બ્રહ્માસમી દ્વારા Ashish Positive Energy - Negative Energy દ્વારા Ashish નસીબના ખેલ: એક સાચી કહાની - ભાગ 1 દ્વારા ketan બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા