આ વાર્તામાં, કૉલેજ કેમ્પના દિવસો દર્શાવવામાં આવ્યા છે, જ્યારે વિદ્યાર્થીઓને પ્રભાતફેરી, ગામની સફાઈ અને વિવિધ સામાજિક કર્મો કરવા માટે સોંપવામાં આવ્યાં હતા. આ કેમ્પમાં વિદ્યાર્થીઓમાં છુપાયેલી શક્તિઓને બહાર પાડવામાં આવશે, જેના દ્વારા તેમના આત્મવિશ્વાસમાં વધારો થાય છે. કેમ્પના પાંચ દિવસોમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ શારીરિક અને માનસિક શ્રમ કર્યો, જેમાં એક દિવસ ગામમાં રહેવા માટે વિદ્યાર્થીઓને મોકલવામાં આવ્યા. આનો હેતુ ગામના જીવનને સમજવાનો હતો. વાર્તામાં એક વિદ્યાર્થી, જે હરીશભાઈના ઘરે રહેવા ગયો હતો, તેના કુટુંબને અને હરીશભાઈની વ્યક્તિગત ગુણો, જેમ કે સકારાત્મકતા અને સંયમ,નું વર્ણન છે. હરીશભાઈનાં માતા-પિતા બહાર ગયા હતા, અને વિદ્યાર્થીઓ વચ્ચે વાતચીત શરૂ થાય છે. અંતે, હરીશભાઈના ઘરે નાના બાળકો, મીત અને માહી, રમત રમતા બહાર આવે છે, જેનાથી ઘરનું વાતાવરણ જીવંત બને છે. વ્હાલ Badal Solanki દ્વારા ગુજરાતી વાર્તા 55.2k 1.6k Downloads 5.8k Views Writen by Badal Solanki Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન માહી તેની કાલીઘેલી ભાષામાં મને કહે, તમે ઘોડો બનો હું તમારી ઉપર સવારી કરીશ. મેં પણ તેની પ્રત્યેનાં વ્હાલવશ ઘોડો બનીને તેને મજા કરાવી. ત્યારબાદ મેં માહીને અડકો-દડકો અને વિવિધ રમતો રમાડી. પછી મેં દુપટ્ટાથી સાડી બનાવીને તેને પહેરાવી અને માહી ખુશ થઈને બધાને બતાવવા માટે દોડી પડી. પછી તે આવી તો મેં તેને માથા પર પાઘડી બનાવી પહેરાવી. ત્યારે તો તેના આનંદનો પાર નહોતો.આવી રીતે માહી સાથે રમતા-રમતા બે કલાક ક્યારે નીકળી ગયા તેની ખબર જ ન રહી. ત્યારબાદ હરીશભાઈ અને તેમનાં પત્નીએ મને ખૂબ જ પ્રેમપૂર્વક જમાડ્યો. મને આ ફેમિલી જાણે પોતાની ફેમિલી લાગવા લાગી હતી. તેમનો અનહદ પ્રેમ જોઈને મારુ હૈયુ ભરાઈ આવ્યું હતું. More Likes This માનવ સબ્ન્ધોની એક અનિવાર્ય સત્યતા - 2 દ્વારા shifa દોસ્ત - 1 દ્વારા Surubha Jadeja ઉધારનો બોજ - સ્વતંત્રતાની સવાર દ્વારા Rainy Den ભાડે આપેલું સુખ - 1 દ્વારા Aloka Patel પરીક્ષા પહેલાં ગાયબ થયેલ છોકરો દ્વારા Nayana Viradiya કરુણા - 1 દ્વારા Rushil Dodiya સંબંધો ના ડિપ્લોમેટ કિશન કાકા - 1 દ્વારા AKHIL KUMAR બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા