VHAL book and story is written by Badal Solanki in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. VHAL is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. વ્હાલ Badal Solanki દ્વારા ગુજરાતી વાર્તા 35 995 Downloads 3.9k Views Writen by Badal Solanki Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન માહી તેની કાલીઘેલી ભાષામાં મને કહે, તમે ઘોડો બનો હું તમારી ઉપર સવારી કરીશ. મેં પણ તેની પ્રત્યેનાં વ્હાલવશ ઘોડો બનીને તેને મજા કરાવી. ત્યારબાદ મેં માહીને અડકો-દડકો અને વિવિધ રમતો રમાડી. પછી મેં દુપટ્ટાથી સાડી બનાવીને તેને પહેરાવી અને માહી ખુશ થઈને બધાને બતાવવા માટે દોડી પડી. પછી તે આવી તો મેં તેને માથા પર પાઘડી બનાવી પહેરાવી. ત્યારે તો તેના આનંદનો પાર નહોતો.આવી રીતે માહી સાથે રમતા-રમતા બે કલાક ક્યારે નીકળી ગયા તેની ખબર જ ન રહી. ત્યારબાદ હરીશભાઈ અને તેમનાં પત્નીએ મને ખૂબ જ પ્રેમપૂર્વક જમાડ્યો. મને આ ફેમિલી જાણે પોતાની ફેમિલી લાગવા લાગી હતી. તેમનો અનહદ પ્રેમ જોઈને મારુ હૈયુ ભરાઈ આવ્યું હતું. More Likes This એક ચાન્સ દ્વારા Priyanka એક પંજાબી છોકરી - 51 દ્વારા Dave Rup ખુણાની ધાર - 1 દ્વારા Kaushal Modha સપનાંઓ જવાબદારી વચ્ચે છૂટી જાય છે.. દ્વારા Varsha Bhatt એક ભૂલ - ભાગ 1 દ્વારા Varsha Bhatt ઓનલાઇન થતો પ્રેમ ️️️- 1 દ્વારા Awantika Palewale આત્મા નો પ્રેમ️ - 9 દ્વારા Awantika Palewale બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા