મહત્વપૂર્ણ વાતચીત માટે રાજવર્ધન અને મેગના મળ્યા. રાજવર્ધન ખુશ હતો કારણ કે તેણે મેગનાથી પ્રથમવાર સમય પસાર કર્યો હતો. જ્યારે તેણે મેગનાને લગ્ન માટે પ્રસ્તાવ આપ્યો, ત્યારે મેગના આશ્ચર્યચકિત થઈ ગઈ, પરંતુ તે લગ્ન કરવા માટે તૈયાર નહોતી. મેગના તરત જ કેન્ટીનમાંથી બહાર નીકળી ગઈ, અને રાજવર્ધન તેણે પાછળથી પૂછ્યું, પરંતુ તે જલ્દીથી જણાવ્યું કે તે હજુ લગ્ન કરવા માંગતી નથી. આથી, રાજવર્ધનને કોઈ જવાબ ન મળતા, મેગના ક્લાસ રૂમમાં ગઈ જ્યાં કોઈ લેક્ચર નહોતું. મેગના - ૯ અવિચલ પંચાલ દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 83.2k 3.2k Downloads 5.7k Views Writen by અવિચલ પંચાલ Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન બીજી બાજુ મેગના પણ આજે તેની જૉબ પ્લેસ પર થોડી લેટ પહોંચી હતી પણ ઓફિસ માં તેની ઈમેજ એક સીન્સિયર એમ્પ્લોય તરીકે ની હતી તેથી તેના મેનેજરે લેટ આવવાનું કારણ પૂછ્યું નહીં.મેગના બપોરે કોલેજ માં ગઈ ત્યારે તેના મોબાઈલ પર રાજવર્ધન નો મેસેજ આવ્યો કે કોલેજ ની કેન્ટીન માં આવ એટલે મેગના સીધી જ કોલેજ ની કેન્ટીન માં ગઈ ત્યારે રાજવર્ધન તેની રાહ જોઇ રહ્યો હતો.મેગના રાજવર્ધન પાસે આવી ને રાજવર્ધન જે ટેબલ પર બેઠો હતો તે ટેબલ પર બેસી ગઈ અને રાજવર્ધન ને કેન્ટીન માં આવવા નું કારણ પૂછયું રાજવર્ધને મેગના ને જણાવ્યું કે તે મેગના સાથે એક અગત્ય ની વાત કરવા માંગતો હતો. મેગના એ પુછયું કે શું વાત છે ? Novels મેઘના મેઘ્ના એક હંમેશા ખુશ રહેતી છોકરી હતી.તે હંમેશા બીજા ની મદદ કરવામાં આગળ રહેતી હતી.સાથે ખૂબ જ હોશિયાર પણ હતી.તેના કલાસ ની દરેક પરીક્ષા માં તે પ્રથમ રહેત... More Likes This અનહદ - લાગણી છે કે માત્ર....??? (ભાગ-1) દ્વારા MEET JOSHI વૃશાલી (કર્ણ ની અર્ધાંગિની) - પ્રકરણ 1 દ્વારા Vishakha Bhatt મુંબઈની રાતો અને સપનાનો સોદાગર - ભાગ 1 દ્વારા mahendr Kachariya Devil की दास्तान - 41 દ્વારા Sonam Brijwasi સાબરમતી ના કિનારે - 1 દ્વારા Chaudhary vasharam શહેરની હવામાં ખોવાયેલું ગામ - 1 દ્વારા Anghad એ દિવસો, એ યાદો.. - પ્રકરણ 1 દ્વારા ANKIT J NAKARANI બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા