આ કથામાં આકૃતિ અને વિહાનના વચ્ચેની સંબંધની વાત કરી છે, જ્યાં આકૃતિ વિહાનને એક નવા શર્ટ ખરીદવા માટે મોલ લઈ જાય છે. બંને વચ્ચેની પ્રથમ મુલાકાતમાં વાતચીત કરવામાં અસમર્થતા અનુભવાય છે. આકૃતિ વિહાન માટે શર્ટ ખરીદે છે, પરંતુ વિહાન તેનો જૂનો શર્ટ ફેંકવા માટે જોતા ગુસ્સે થાય છે. આ વાતચીતમાં વિહાન પોતાની નાણાકીય સમસ્યાઓ વિશે વાત કરે છે, જે આકૃતિને અજાણ્યામાં મૂકે છે. કથા એક સામાન્ય લવસ્ટોરીને દર્શાવે છે, જેમાં વાસ્તવિક ભાવનાઓ અને પરિસ્થિતિઓને દર્શાવવામાં આવી છે. વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરી ભાગ-6 Mehul Mer દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 441.6k 4.8k Downloads 9.9k Views Writen by Mehul Mer Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન એ રસ્તા પરથી ચાલીને જતા વિહાન સામે જોતી હતી. મેં મારા પોકેટમાંથી ચાવી કાઢી અને ખુશીને હાથમાં આપી અને વિહાન તરફ ઈશારો કરતા બોલી , “ છોડી આવ એને જા.” ખુશી મારી મસ્તી સમજી ગઈ અને મને ખભા પર મારતા બોલી , “ તને બોવ મસ્તી સુઝે છે ને . ઉભી રે તું હું જાઉં છું તું અહીંયા જ રે તારી ઈશા પાસે.” અને ખુશી ચાલવા લાગી. “અરે સોરી સોરી…. ચાલ સાથે જઈએ.” હું ખુશીનો હાથ પકડીને બોલી. ઈશા અને બીજી ફ્રેન્ડસને બાય કહી અને અમે નીકળી પડ્યા. “સો , શોપિંગ કરી આવ્યા તમે ?” ખુશી સ્કૂટર ચલાવતા બોલી. “હા ,કરી આવ્યા. ઓહ શીટ ! આગળથી ટર્ન લે ફટાફટ.” “પણ શું થયું?”ખુશી બોલી. Novels વિકૃતિ ‘પ્રકૃતિ’ જ્યારે ‘વિકૃતિ’બની હાથતાળી આપે છે ત્યારે ભલભલો કદાવર આદમી પણ હચમચી જાય છે. ‘પ્રકૃતિ’એ એવો જ કંઈક ખેલ વિહાન સાથે ખેલ્યો હતો.આકૃતિ અને વિહાનની... More Likes This તારામાં હું દ્વારા Rupen Patel પ્રીત ના કરીઓ કોઈ, - પ્રકરણ 1 દ્વારા Niyati Kapadia Nirjhar राधा का संगम - प्रकरण 10 દ્વારા Ramesh Desai સમી સાંજનો સંગાથ દ્વારા Payal Chavda Palodara પ્રથમ મુલાકાત દ્વારા Payal Chavda Palodara પ્રેમ કે દોસ્તી ? - 1 દ્વારા Yaksh Joshi જ્યાં અહંકાર ઓગળી ગયો ત્યાં પ્રેમ થઈ ગયો - ભાગ 1 દ્વારા Upasana Mehta બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા