"પ્રિ-વેડિંગ શૂટિંગ" મોહમ્મદ સઈદ શેખ દ્વારા લખાયેલી વાર્તા છે, જેમાં નિલેશ નામના યુવાનના લગ્ન અંગેના પ્રશ્નોને કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે. નિલેશ, જે 31 વર્ષનો છે, તેની માતા અને પિતા તેના લગ્ન માટે ચિંતા કરે છે, કારણ કે તે કુંવારો છે. નિલેશ પોતે પણ વિચાર કરે છે કે શું લગ્ન કરવું જરૂરી છે. તે પોતાના જીવનમાં વધારે પડતી પસંદગીઓ અને છોકરીઓને રીજેક્ટ કરવાનું કારણ સ્વીકારતો નથી. તેના પિતા વિજય પટેલ, જે એક સફળ બિલ્ડર છે, પોતાના જીવનના અનુભવ દ્વારા નિલેશે જલ્દીથી લગ્ન કરવામાં સમજાવવાનો પ્રયાસ કરે છે. વાર્તામાં પરિવારની જવાબદારીઓ અને નિલેશના લગ્નના નિર્ણય અંગેની દ્રષ્ટિ દર્શાવવામાં આવી છે. પ્રિ-વેડિંગ શૂટિંગ Mohammed Saeed Shaikh દ્વારા ગુજરાતી વાર્તા 32.6k 1.5k Downloads 4.1k Views Writen by Mohammed Saeed Shaikh Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પ્રિ-વેડિંગ શૂટિંગ લેખક-મોહમ્મદ સઈદ શેખ અને આજે ફરી એજ વાત નીકળી.”ભૈલા નિલેશ,તું લગ્ન કયારે કરીશ?” અસંખ્ય વખત પુછાએલા આ નાનકડા પ્રશ્ને એનું જીવન દોહ્યલું કરી નાખ્યું હતું.એને ક્યારેક સામો પ્રશ્ન પણ થતો ,શું લગ્ન કરવા જરૂરી હોય છે? મેહસાણામાં રહેતા એના લક્ષ્મીમાસીનાં પુત્ર રાકેશની કંકોતરી આવતા આ પ્રશ્ન પાછો ચગ્યો હતો. રાત્રે ખાણું ખાતી વખતે જ આ વાત નીકળી હતી.એની મમ્મી પાર્વતીબેને જ એને પ્રશ્ન કર્યોં હતો. કંઇક વિચાર્યા પછી એણે કહ્યું હતું “મમ્મી,આ વખતે જે પહેલી છોકરી પસંદ પડે એની સાથે લગ્ન પાકાં ,બસ....” બસ એક વાર લગ્ન થઇ જાય.... પછી...એના વિચારો ઉપર બ્રેક વાગી જયારે એના પપ્પા More Likes This ભાડે આપેલું સુખ - 1 દ્વારા Aloka Patel પરીક્ષા પહેલાં ગાયબ થયેલ છોકરો દ્વારા Nayana Viradiya કરુણા - 1 દ્વારા Rushil Dodiya સંબંધો ના ડિપ્લોમેટ કિશન કાકા - 1 દ્વારા AKHIL KUMAR એક રાત - 1 દ્વારા Zarnaba એક રાત - 1 દ્વારા Zarnaba લાગણીનો દોર - 9 દ્વારા ચિરાગ રાણપરીયા બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા