નો રીટર્ન - ૨ - ૩૧ Praveen Pithadiya દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિક્શન વાર્તા પુસ્તકો નો રીટર્ન - ૨ - ૩૧ નો રીટર્ન - ૨ - ૩૧ Praveen Pithadiya દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા (383) 4.5k 8.1k ભારત છોડવાનો નિર્ણય તેમણે એકાએક રાતોરાત લીધો હતો. એ નિર્ણય લેવો પડે એમ જ હતો કારણકે ઇન્સ. ઇકબાલ ખાનને તેમની ભનક લાગી ચૂકી હતી. પરિસ્થિતી એવી સર્જાઇ હતી કે ગમે તે સમયે ઇકબાલ તેમને આંબી જાય તેમ હતો. પ્રોફેસર ...વધુ વાંચોઅને ક્લારા ગભાઇ ગયા હતાં. જો ભારતીય પોલીસનાં ચોપડે તેમનાં નામ નોંધાય ગયાં તો પછી જે કામ માટે તેમણે આટલાં વર્ષો જદ્દો-જહેદ કરી હતી, લાંબા સમયની તપસ્યા કરી હતી, એ કામ ગણતરીની સેકંન્ડોમાં ચોપટ થઇ જાય. એવું ન થાય એ માટે તેમણે તાબડતોબ એક ચાર્ટર પ્લેન “હાયર” કર્યુ હતું અને તેઓ એ પ્લેનમાં સવાર થઇને બ્રાઝિલ જવા રવાના થઇ ચૂકયાં હતા. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો નો રીટર્ન - ૨ - ૩૧ નો રીટર્ન - 2 - નવલકથા Praveen Pithadiya દ્વારા ગુજરાતી - ફિક્શન વાર્તા (33k) 434.9k 746k Free Novels by Praveen Pithadiya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Praveen Pithadiya અનુસરો